<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_iy4yg202kaqnc</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરામાં સામાન્ય કાર્યકર્તાઓ વચ્ચે બેસી નાફેડના ચેરમેન અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/28_sun/img_1782681536914_207.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા ખાતે આયોજિત ‘મન કી બાત’ કાર્યક્રમમાં નાફેડના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સામાન્ય કાર્યકર્તાઓ વચ્ચે બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો નિહાળ્યા હતા. ઉચ્ચ હોદ્દાઓ પર હોવા છતાં કાર્યકર્તાઓ સાથે સહજતાથી જોડાવાની તેમની સાદગી સૌ માટે પ્રેરણારૂપ બની હતી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે પણ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી ‘મન કી બાત’ નિહાળી હતી.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/28/pYQIujSqcA/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_iy4yg202kaqnc</video:player_loc>
<video:publication_date>2026-06-28T21:18:56.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-28T21:18:56.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_6k23k8fogn88m</loc>
<video:video>
<video:title>શહેરા: મોરવા(રેણા)ની સરકારી કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળીની ૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/28_sun/img_1782681476008_874.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકાના મોરવા ગામે શહેરા તાલુકા સરકારી ખાતાના કર્મચારીઓની ધિરાણ સહકારી મંડળીની મોરવા(રેણા) ની ૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેની શરૂઆતમાં જીગ્નેશભાઈની દરખાસ્ત અને ઉમેશભાઈના ટેકાથી અધ્યક્ષની વરણી કરાઈ હતી,ત્યારબાદ ચેરમેન રાજેશભાઈએ તમામ સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ૧૩ જેટલા નિવૃત્ત સભાસદોનું પુષ્પગુચ્છ, સાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. ભરતભાઈ પટેલે પ્રોસેડિંગ વાંચી સંભળાવતા ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે બ્હાલી આપી હતી.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/28/dohRelDdfQ/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_6k23k8fogn88m</video:player_loc>
<video:publication_date>2026-06-28T21:17:55.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-28T21:17:55.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_7kyhvxt3qhpce</loc>
<video:video>
<video:title>શહેરા: પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે અમુલ ફેડરેશનની બોર્ડ મિટિંગમાં હાજરી આપી હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/28_sun/img_1782681333127_277.webp</video:thumbnail_loc>
<video:description>આણંદ ખાતે આવેલ GCMMF અમુલ ફેડરેશનની બોર્ડ મિટિંગ યોજાઈ હતી,જેમાં ફેડરેશનના કાર્યો, નીતિગત નિર્ણયો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા થઈ હતી,આ મિટિંગમાં ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, MD જયેનભાઈ મહેતા તેમજ પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સહિત રાજ્યના વિવિધ દૂધ સંઘોના ચેરમેન હાજર રહ્યા હતા.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/28/8B9J63Vc8t/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_7kyhvxt3qhpce</video:player_loc>
<video:publication_date>2026-06-28T21:15:33.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-28T21:15:33.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
