<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_ae53wo974w5dn</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરામાં ગ્રેનાઇટ પથ્થરના ખનનથી નદીસરથી ઉદલપુર સુધીના ગામડા પ્રભાવિત,નવાનદીસરના મિતેશ પરમારે જિલ્લાકલેક્ટરને રજુઆત કરી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/23_sat/img_1779579003240_555.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરામાં ગ્રેનાઇટ પથ્થરના ખનનને કારણે નદીસરથી ઉદલપુર સુધીના ગામડા પ્રભાવિત,નવા નદીસરના સ્થાનિક મિતેશ પરમારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક માઈનિંગ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી.વાડી-વલ્લભપુર ગામે પર્યાવરણ મંજૂરી વિના ગ્રેનાઇટ ખનન થતું હોવાની સાથે ખનનમાં બેદરકારીના કારણે નદીસરથી ઉદલપુર સુધીના તમામ ગામડાઓના લોકો હેરાન થતાં હોવાનો થયો આક્ષેપ.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/23/sp_ae53wo974w5dn/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_ae53wo974w5dn</video:player_loc>
<video:publication_date>2026-05-23T22:28:00.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-23T22:28:00.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_xzq83iy8jbbhq</loc>
<video:video>
<video:title>શહેરા: જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષપદે બોરીયા જિલ્લા પંચાયત સભ્ય મગનભાઈ પટેલીયાની વરણી કરાતા શહેરા ભાજપમાં ખુશીનો માહોલ</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/23_sat/img_1779579003630_30.jpg</video:thumbnail_loc>
<video:description>પંચમહાલ જિલ્લા પંચાયતમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના અધ્યક્ષપદે શહેરા તાલુકાના બોરીયા જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા ભાજપ આગેવાન મગનભાઈ પટેલીયાની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી અધ્યક્ષ તરીકે મગનભાઈ પટેલીયાના નામની સત્તાવાર જાહેરાત થતાં શહેરા તાલુકા ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/23/sp_xzq83iy8jbbhq/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_xzq83iy8jbbhq</video:player_loc>
<video:publication_date>2026-05-23T22:20:29.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-23T22:20:29.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_ag2gl6f3kplwg</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા વનવિભાગે મીઠાલી - ખાંડીયા રોડ પરથી ગેરકાયદે લાકડા ભરેલ ટ્રકને ઝડપી અંદાજીત ₹૪.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/23_sat/img_1779579003979_884.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા પરીક્ષેત્ર વન અધિકારી વી.જી.ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાંડીયા રાઉન્ડ સ્ટાફ મીઠાલી-ખાંડીયા રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતો,તે દરમિયાન ત્યાંથી પસાર થતી લાકડાં ભરેલ ટ્રકને શંકાના આધારે રોકી તપાસ કરતા ટ્રકમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર લીલા તાજા પંચરાઉ ઈમારતી લાકડાનો જથ્થો ભરેલ મળી આવતા વનવિભાગની ટીમે લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા ૪.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/23/sp_ag2gl6f3kplwg/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_ag2gl6f3kplwg</video:player_loc>
<video:publication_date>2026-05-23T22:18:02.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-23T22:18:02.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
