<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_lw5x1nukmpys8</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા વનવિભાગે બામરોલી-ડેમલી રોડ પરથી પાસ પરમીટ વગર ગેરકાયદે પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/18_mon/img_1779147003757_920.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા પરીક્ષેત્ર વન અધિકારી ખાંડીયા રાઉન્ડ સ્ટાફ સાથે બામરોલી-ડેમલી રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતા,તે દરમિયાન ડેમલી રોડ પરથી પસાર થતી એક ટ્રકને શંકાના આધારે રોકી તપાસ કરતા ટ્રકમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે લીલા તાજા પંચરાઉ ઈમારતી લાકડાનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો,જેથી વન વિભાગની ટીમે લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/18/sp_lw5x1nukmpys8/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_lw5x1nukmpys8</video:player_loc>
<video:publication_date>2026-05-18T22:36:47.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-18T22:36:47.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_j92zvi7wqnu9a</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આશરે ૩૦ કિ.મી. સુધી ઈ-રિક્ષામાં મુસાફરી કરી ઇંધણ બચાવવા નાગરિકોને અપીલ કરી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/18_mon/img_1779147004109_558.jpg</video:thumbnail_loc>
<video:description>પેટ્રોલ-ડીઝલની કટોકટી વચ્ચે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે એક અનોખી પહેલ કરી છે,તેમણે પોતાની મોંઘી ગાડી છોડીને સામાન્ય ઈ-રિક્ષામાં મુસાફરી કરી નાગરિકોને ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો છે. શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પોતાના નિવાસસ્થાન ચાંદણગઢ ગામથી એક સામાન્ય ઈ-રિક્ષામાં બેસીને શહેરા ખાતે આવેલા પોતાના ધારાસભ્ય કાર્યાલયે પહોંચ્યા હતા,જ્યાં કાર્યાલય ખાતે તેઓ નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા બાદ ફરીથી એ જ ઈ-રિક્ષામાં બેસીને શહેરાથી પંચમહાલ ડેરી સુધી પહોંચ્યા</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/18/sp_j92zvi7wqnu9a/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_j92zvi7wqnu9a</video:player_loc>
<video:publication_date>2026-05-18T22:35:55.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-18T22:35:55.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
