<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_47m9kx9zkrqxq</loc>
<video:video>
<video:title>અંજાર: ચાંદ્રાણીમાં શેઢા પર રસ્તાની તકરારમાં આગ લગાવી ૫.૩૬ લાખનું નુકશાન કરાયું</video:title>
<video:thumbnail_loc>https://static.inshorts.com/396514/public-posts-thumbnail/2026/04/15/20/sp-2058677064-x0pe5b-thumbnail.jpg</video:thumbnail_loc>
<video:description>તાલુકાના ચાંદ્રાણી ગામે સર્વે નંબર ૭૩ માં આવેલ શેઢા પર રસ્તાની તકરાર બાબતે આગ લગાવી નુકશાન કરાયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદી હરીલાલ મેમાભાઈ હુંબલે જણાવ્યું કે, આરોપી ખીરસરાના કરણભાઈ રબારીએ ફરીયાદીના કબજાની ચાંદ્રાણી ગામની સીમમાં આવેલ જમીનની બાજુમાં આવેલ શેઢાના રસ્તા બાબતે પાડોશી મોડસરના દેવા મંગા રબારી સાથે રેવેન્યુ રાહે તકરાર ચાલુ છે.</video:description>
<video:content_loc>https://static.inshorts.com/396514/video-shorts-videos/2026/04/15/20/o5uzgtx7dy-vid.mp4</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_47m9kx9zkrqxq</video:player_loc>
<video:publication_date>2026-04-15T20:53:00.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/HIgLlga6V9OGkwV1ymkLXjd9soJ2">b.makhijani</video:uploader>
</video:video>
<lastmod>2026-04-15T20:53:00.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
