<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_vjz5lc9elk7ku</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરાના અણીયાદ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/14_thu/img_1778801404491_314.jpg</video:thumbnail_loc>
<video:description>પંચમહાલ જિલ્લાના શહેરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેની વાત કરીએ તો શહેરાના અણિયાદ રોડ ઉપર ગુરુવારની રાત્રિએ એક અજાણ્યા વાહને એક બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બાઈક સવાર ગોધરાના પેપરીયા ગામના 32 વર્ષીય યુવાનને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/15/sp_vjz5lc9elk7ku/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_vjz5lc9elk7ku</video:player_loc>
<video:publication_date>2026-05-14T22:07:09.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-14T22:07:09.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_m3gr9r0lmbeic</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરામાં પેટ્રોલ-ડીઝલની અછતથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/14_thu/img_1778801404869_639.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. સ્ટોક ખૂટી જવાને કારણે શહેરા સહિત અનેક પેટ્રોલ પંપો બંધ થઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પેટ્રોલ પંપો હાલ ચાલુ છે ત્યાં વહેલી સવારથી જ ટુ-વ્હીલર અને નાના વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. તો કેટલાક વાહનચાલકોના વાહનમાં રસ્તામાં જ પેટ્રોલ ખૂટી જતા તેઓ વાહનને દોરીને પંપ સુધી લઈ જતા નજરે પડ્યા હતા.</video:description>
<video:content_loc>https://static.inshorts.com/396514/video-shorts-videos/2026/05/14/22/osnrkgsgk5-vid.mp4</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_m3gr9r0lmbeic</video:player_loc>
<video:publication_date>2026-05-14T22:05:38.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-14T22:05:38.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_ie9rs8wusqqqi</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા તાલુકાના ખાંડીયા ગામેથી પસાર થતી હાઈ લેવલ કેનાલમાંથી ૩૫ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/14_thu/img_1778801405240_414.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલ દાણ ફેક્ટરીની પાછળના ભાગેથી પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગામલોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા,આ અંગે શહેરા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી,જ્યાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવક મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/15/sp_ie9rs8wusqqqi/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_ie9rs8wusqqqi</video:player_loc>
<video:publication_date>2026-05-14T22:05:10.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-14T22:05:10.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_556ff3luoqzrs</loc>
<video:video>
<video:title>ஊத்தங்கரை: ஊத்தங்கரை சட்டமன்ற தொகுதியில் வெற்றி பெற்ற தமிழக வெற்றி கழக வேட்பாளர் இளையராஜா அவர்களுக்கு உற்சாக வரவேற்பு</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/14_thu/img_1778801405583_385.jpg</video:thumbnail_loc>
<video:description>Watch the latest news video on Public App.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/14/sp_556ff3luoqzrs/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_556ff3luoqzrs</video:player_loc>
<video:publication_date>2026-05-14T22:00:40.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/eQT18msXTdZZ6VFvA6lYeS5e5fT2">amnews_1</video:uploader>
</video:video>
<lastmod>2026-05-14T22:00:40.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
