<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_t1szfcpc092rh</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા ૧૧૨ની ટીમે વાઘજીપુર ગામે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનો જીવ બચાવી માનવતા મહેકાવી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/12_tue/img_1778625023300_937.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા ૧૧૨ની ટીમને કોલ મળ્યો હતો કે વાઘજીપુર ગામે એક યુવક આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે,આ માહિતીની ગંભીરતાને સમજી ૧૧૨ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિ પોતાના ઘરના પડદા વડે ગાળિયો બનાવી આત્મહત્યાનો અંતિમ પ્રયાસ કરી રહ્યા હતા. જોકે,૧૧૨ની ટીમે તેમને બચાવી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યા બાદ યુવકનું તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યુ</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/12/sp_t1szfcpc092rh/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_t1szfcpc092rh</video:player_loc>
<video:publication_date>2026-05-12T21:52:47.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-12T21:52:47.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
