<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_onrg68ipmk2ob</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરાની અલ અમીન પ્રાથમિક શાળા પાસે આવેલા વીજ થાંભલામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/11_thu/img_1781214615317_32.webp</video:thumbnail_loc>
<video:description>શહેરાની અલ અમીન પ્રાથમિક શાળા પાસે આવેલા વીજ થાંભલામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી,આગ લાગવાને કારણે વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ઘટનાની જાણ MGVCL કચેરીએ કરાતા વીજ કર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી,જે કામગીરી પૂર્ણ થતાં વીજ પુરવઠો પુનઃ શરૂ થયો હતો.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/11/JHYaUeVvVo/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_onrg68ipmk2ob</video:player_loc>
<video:publication_date>2026-06-11T21:50:15.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-11T21:50:15.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_ag37d4cnzj05x</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરાપોલીસમથકે નોંધાયેલા 3.27 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં PDC બેંકના પૂર્વ મેનેજર સપન પરીખની જામીન અરજી કોર્ટે નામંજુર</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/11_thu/img_1781214524437_465.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા પોલીસ મથકે નોંધાયેલા 3.27 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં PDC બેંકના પૂર્વ મેનેજર સપન પરીખની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી મેનેજરે વડી કચેરીની મંજૂરી વિના ચાર ફર્મના ખાતા ખોલી સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેના બદલામાં 4.95 લાખનું કમિશન લીધું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કોર્ટના આ ચુકાદાથી બેંકિંગ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આચરતા અને સાયબર ગુનેગારોને મદદ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/11/YSTugL3U7V/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_ag37d4cnzj05x</video:player_loc>
<video:publication_date>2026-06-11T21:48:44.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-11T21:48:44.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_iji1tbcsm0ltw</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી,જેમાં પાણી અને વીજળીની સમસ્યા અંગે ચર્ચા કરાઈ હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/11_thu/img_1781214478264_821.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ વિક્રમસિંહ પગીના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ ઉપપ્રમુખ હાજાભાઈ ચારણની ખાસ ઉપસ્થિતિમાં પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી,જેમાં તાલુકાના તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. આ સામાન્ય સભાની બેઠકમાં શહેરા તાલુકામાં પ્રવર્તતી પાણી અને વીજળીની ગંભીર સમસ્યાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી,આ ઉપરાંત તાલુકાના વિવિધ વિકાસ કામો અંગે પણ ચર્ચા કરાઈ હતી.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/11/wvid9TOBkT/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_iji1tbcsm0ltw</video:player_loc>
<video:publication_date>2026-06-11T21:47:58.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-11T21:47:58.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
