<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_w63k5ldfc1dyh</loc>
<video:video>
<video:title>શહેરા: છાણીપ ચોકડી નજીક આઇસર ટેમ્પોમાં આગ લાગતા ઘાસ ભરેલો ટેમ્પો બળીને ખાખ</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/10_wed/img_1781126506221_901.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકામાં  છાણીપ ચોકડીથી રેણાં જતા રોડ પર ઘાસ ભરેલા આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. નરસાણા ગામનો ચાલક દિલીપ પૂજાભાઈ વણકર સૂઢીયાથી ઘાસના પૂડા ભરી ભામૈયા જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જોતજોતામાં આખા ટેમ્પોમાં આગ પ્રસરી ગઈ. ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત કૂદી પડતાં તેનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગ અને 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/10/s3qKwcs2x8/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_w63k5ldfc1dyh</video:player_loc>
<video:publication_date>2026-06-10T21:21:46.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-10T21:21:46.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_0gg9mz6cvmdli</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે ભાજપના હોદ્દેદારોએ વૃક્ષારોપણ કરી પીએમ મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/10_wed/img_1781126386455_413.webp</video:thumbnail_loc>
<video:description>વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળતા પૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરા તાલુકાના લિબોદ્રા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો,તાલુકા પંચાયત સભ્યો,સરપંચો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત સ્થાનિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/10/piuD9vWMCO/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_0gg9mz6cvmdli</video:player_loc>
<video:publication_date>2026-06-10T21:19:46.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-10T21:19:46.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_pzp78g6channg</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરામાં ભાજપના હોદ્દેદારોએ મરડેશ્વર મંદિરે સંધ્યા આરતી ઉતારી પીએમ મોદીના ૧૨ વર્ષ પૂર્ણ  થવાની ઉજવણી કરી હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/10_wed/img_1781126313366_903.webp</video:thumbnail_loc>
<video:description>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ માર્ગદર્શન હેઠળ શહેરામાં ભાજપના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા મરડેશ્વર મંદિર ખાતે સંધ્યા આરતીનું આયોજન કરાયું હતું.  આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/10/s9Ikjcw5oB/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_pzp78g6channg</video:player_loc>
<video:publication_date>2026-06-10T21:18:33.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-10T21:18:33.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
