<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_ic91pwaafkcyi</loc>
<video:video>
<video:title>શહેરા: ધાંધલપુર ગામે થનારા બાળ લગ્ન પંચમહાલ ચાઇલ્ડ હેલ્પ લાઈન દ્વારા અટકાવવા આવ્યા</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/08_fri/img_1778283012022_890.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકાના ધાંધલપુર ગામના ખારોલી ફળીયામાં એક બાળ લગ્ન થઈ રહ્યા છે,જેમાં છોકરીની આધાર કાર્ડ પ્રમાણે ઉંમર ૧૫ વર્ષ છે અને છોકરાની ઉંમર ૧૭ વર્ષ છે અને આ લગ્નની જાન આજે રાત્રે આવવાની છે. આ અંગેની માહિતીના આધારે  પંચમહાલ ચાઇલ્ડ હેલ્પ લાઈનની ટીમે ધાંધલપુર ગામે જઈ થનારા બાળ લગ્ન અટકાવ્યા હતા.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/08/sp_ic91pwaafkcyi/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_ic91pwaafkcyi</video:player_loc>
<video:publication_date>2026-05-08T22:44:11.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-08T22:44:11.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_70kz5zsmkxc27</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા પોલીસે લીંબોદ્રા ગામના રીઢા બુટલેગર અને તેના સાગરિતના ઘરેથી રૂ.૩.૫૩ લાખનો વિદેશી દારૂનો ઝડપી પાડ્યો હતો</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/08_fri/img_1778283013818_870.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકાના લીંબોદ્રા ગામના રીઢા બુટલેગર વિજય કાળુ પરમાર અને તેના સાગરિત અજય ભારત પરમારના ઘરે દરોડો પાડ્યો હતો,આ દરમિયાન શહેરા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૨૨૮ બોટલો જપ્ત કરી કુલ રૂ.૩ લાખ ૫૩ હજાર ઉપરાંતની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરના સાગરિત અજય ભારત પરમારને ઝડપી પાડ્યો હતો.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/08/sp_70kz5zsmkxc27/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_70kz5zsmkxc27</video:player_loc>
<video:publication_date>2026-05-08T22:42:06.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-08T22:42:06.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_cffht1a7mbo04</loc>
<video:video>
<video:title>શહેરા: બાહી ગામે એકજ રાતમાં અનેક મકાનોના તાળા તૂટ્યા,સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત ₹૫.૬૩ લાખથી વધુની ચોરી કરી તસ્કરો પલાયન</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/08_fri/img_1778283014581_321.jpg</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકાના બાહી ગામે તસ્કરોએ રાત્રિના સમયે મીઠી નિંદ્રા માણી રહેલા ગ્રામજનોના મકાનોને નિશાન બનાવી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ માત્ર એક ઘર નહીં, પરંતુ ગામના અનેક મકાનોના તાળા તોડી ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ રાત્રિના સમયે બાહી ગામના અનેક મકાનોને નિશાન બનાવી રૂપિયા ૫ લાખ ૬૩ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/08/sp_cffht1a7mbo04/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_cffht1a7mbo04</video:player_loc>
<video:publication_date>2026-05-08T22:40:26.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-05-08T22:40:26.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_yvffctgpvki6g</loc>
<video:video>
<video:title>कोल: अलीगढ़, APS स्कूल ने इलाहाबाद हाईकोर्ट में दायर याचिका वापस ली, AMU को मिली बड़ी कामयाबी</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/08_fri/img_1778283019943_646.jpg</video:thumbnail_loc>
<video:description>Watch the latest news video on Public App.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/08/sp_yvffctgpvki6g/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_yvffctgpvki6g</video:player_loc>
<video:publication_date>2026-05-08T22:33:10.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/IInoEjeEAEetPqzktVIyXxr5lF02">aligarhshahnawaz</video:uploader>
</video:video>
<lastmod>2026-05-08T22:33:10.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
