<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_65ha2scngzdcb</loc>
<video:video>
<video:title>શહેરા: શહેરા નગરના પરવડી વિસ્તારમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતાં સ્થાનિકો પરેશાન</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/07_sun/img_1780869260309_298.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા નગરના પરવડી વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતાં દુકાનદારો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગટર લાઈન સંપૂર્ણ ચોકઅપ થઈ જવાના કારણે ઉભરાતી ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર રેલાઈ રહ્યું છે. ગટરના પાણીની અસહ્ય દુર્ગંધના કારણે વેપારીઓને આખો દિવસ દુકાનો પર બેસવું મુશ્કેલ બન્યું છે. ગટર ઉભરાતી હોવા છતાં પાલિકા દ્વારા તેની સાફ-સફાઈ કરવામાં આવતી ન હોવાની સાથે નિયમિત સાફ-સફાઈ ન</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/07/nQfnNMAYiG/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_65ha2scngzdcb</video:player_loc>
<video:publication_date>2026-06-07T21:54:20.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-07T21:54:20.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_tr08onj9xuwr6</loc>
<video:video>
<video:title>શહેરા: અણીયાદ ગામ પાસેથી ગેરકાયદે લાકડાં ભરેલ બોલેરો પીકઅપને વનવિભાગે ઝડપી પાડી હતી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/07_sun/img_1780869084518_819.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા પરિક્ષેત્ર વન અધિકારીના માર્ગદર્શન હેઠળ ગુણેલી રાઉન્ડ સ્ટાફ દ્વારા અણીયાદ ગામના ભવાની ફળીયા તરફના રોડ ઉપર નાકાબંધી કરતા ત્યાંથી એક બોલેરો પીકઅપ લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને પસાર થઈ રહી હતી,તેને રોકી ચાલક પાસે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહિ કરતા લાકડાં ભરેલ બોલેરો પીકઅપને ઝડપી પાડી રૂ.૬ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/07/dwVSr9Aj0X/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_tr08onj9xuwr6</video:player_loc>
<video:publication_date>2026-06-07T21:51:24.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-07T21:51:24.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_j59rbokty5zg7</loc>
<video:video>
<video:title>શહેરા: નાંદરવા ગામના તળાવમાં મગર જોવા મળ્યો હોવાની આશંકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/07_sun/img_1780868893042_153.webp</video:thumbnail_loc>
<video:description>શહેરા તાલુકાના નાંદરવા ગામના મોટા તળાવમાં મગર જોવા મળ્યો હોવાની આશંકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઝાલા ફળિયા તરફ, પશુ દવાખાના તરફ તેમજ દશામાં મંદિરની આગળ ડોડીયા ફળિયા તરફ તળાવના ભાગમાં મગર દેખવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના સમયે તળાવના કાંઠે મગર દેખાતો હોવાનું ગામમાંથી જાણવા મળે છે.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/07/SoVPAySeFC/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_j59rbokty5zg7</video:player_loc>
<video:publication_date>2026-06-07T21:48:13.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-06-07T21:48:13.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
