<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_1wpzv0sqp433h</loc>
<video:video>
<video:title>અંજાર: વરસામેડી વિસ્તારમાં આવેલ અંબિકા નગરના રહિશોની રસ્તાની ખરાબ હાલત અંગે  રજૂઆત
#Jan samasya</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/06_jun/06_sat/img_1780776689803_69.webp</video:thumbnail_loc>
<video:description>અંજાર શહેરના વરસામેડી વિસ્તારમાં આવેલા અંબિકા નગર સ્કીમ-1ના રહિશોએ રસ્તા, પાણી અને ગટરની સુવિધાના અભાવ અંગે લેખિત રજૂઆત કરતા યોગ્ય પરિણામ ના આવતા આજરોજ એકત્ર થઈ વ્યથા ઠલવી હતી. તંત્ર પાસે યોગ્ય નિરાકરણ ની માંગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ સ્કીમમાં અંદાજે 300 પ્લોટ, 30 જેટલા ક્વાર્ટર અને આશરે 1000 લોકો વસવાટ કરે છે. છેલ્લા 9 વર્ષથી વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાથી રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/06/06/bz0U0GAdgm/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_1wpzv0sqp433h</video:player_loc>
<video:publication_date>2026-06-06T20:11:29.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/HIgLlga6V9OGkwV1ymkLXjd9soJ2">b.makhijani</video:uploader>
</video:video>
<lastmod>2026-06-06T20:11:29.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
