<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_kgrav54h7ohm0</loc>
<video:video>
<video:title>અંજાર: ગોવર્ધન નંદી શાળામાં નંદીઓને 4 હજાર કિલો પૌષ્ટિક આહાર અર્પણ</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/06_jun/03_wed/img_1780522202864_630.jpg</video:thumbnail_loc>
<video:description>દેશની સર્વપ્રથમ ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજના વ્યાસપીઠેથી શ્રી વ્રજ પૃથ્વી ગ્રંથના પારાયણ દરમિયાન શ્રી રાધારાણીના જન્મોત્સવ અને પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નંદીજીને બાકલા, દૂધિયા, કાકડી, તરબૂચ, શક્કરટેટી સહિત વિવિધ તાજા ફળો અને શાકભાજીનો અંદાજે 3થી 4 હજાર કિલો પૌષ્ટિક આહાર ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/06/03/sp_kgrav54h7ohm0/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_kgrav54h7ohm0</video:player_loc>
<video:publication_date>2026-06-03T20:50:27.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/HIgLlga6V9OGkwV1ymkLXjd9soJ2">b.makhijani</video:uploader>
</video:video>
<lastmod>2026-06-03T20:50:27.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
