<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_gah85hprta8fm</loc>
<video:video>
<video:title>અંજાર: અંજાર સહિત સમગ્ર પૂર્વ કચ્છમાં 27 બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/06_jun/03_wed/img_1780522203259_239.jpg</video:thumbnail_loc>
<video:description>બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન “ઓપરેશન ડેલ્ટા હંટ&quot; હાથ ધરાયું હતું. આ ખાસ ડ્રાઈવ માટે એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસની કુલ 15 ટીમો બનાવવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી 35 શંકાસ્પદ ઇસમોની અટકાયત કરાઈ હતી, જેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ બાદ 27 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/06/03/sp_gah85hprta8fm/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_gah85hprta8fm</video:player_loc>
<video:publication_date>2026-06-03T20:43:42.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/HIgLlga6V9OGkwV1ymkLXjd9soJ2">b.makhijani</video:uploader>
</video:video>
<lastmod>2026-06-03T20:43:42.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_vqjj9179zbvt7</loc>
<video:video>
<video:title>અંજાર: મુરલીધર વિદ્યામંદિર ખાતે સંઘ શિક્ષા વર્ગના સમાપન કાર્યક્રમમાં ‘વિવેકાનંદ રથ’ને મળ્યો ઉમળકાભેર પ્રતિસાદ</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/06_jun/03_wed/img_1780522203617_427.jpg</video:thumbnail_loc>
<video:description>આર.એસ.એસ.ના સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી મુરલીધર વિદ્યામંદિર, અંજાર ખાતે સંઘ શિક્ષા વર્ગનો સાર્વજનિક સમાપન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રામકૃષ્ણ મઠ, આદિપુરના ‘સ્વામી વિવેકાનંદ આપને દ્વાર’ પ્રકલ્પ અંતર્ગત વિવેકાનંદજીના પુસ્તકોનો ખજાનો ધરાવતા ‘વિવેકાનંદ રથ’નું આયોજકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ રથની મુલાકાત લઈ પુસ્તકો પ્રત્યે વિશેષ રસ દર્શાવ્યો હતો અને સુંદર પ્રતિસાદ આપ્યો હતો.</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/06/03/sp_vqjj9179zbvt7/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_vqjj9179zbvt7</video:player_loc>
<video:publication_date>2026-06-03T20:39:32.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/HIgLlga6V9OGkwV1ymkLXjd9soJ2">b.makhijani</video:uploader>
</video:video>
<lastmod>2026-06-03T20:39:32.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
