<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_ncgdfd4xgehcu</loc>
<video:video>
<video:title>અંજાર: જૂની દુધઈ પાવર હાઉસ નજીક 108 એમ્બ્યુલન્સનો અકસ્માત, ડ્રાઈવર સહિત કર્મચારીને ઈજા</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/jpg/m/2026/05_may/03_sun/img_1777847430666_752.jpg</video:thumbnail_loc>
<video:description>અંજાર તાલુકાના જૂની દુધઈ પાવર હાઉસ નજીક હાઈવે પર ત્રણ મે ના રોજ રાત્રે અંદાજે 11:40 વાગ્યે 108ભ્ભનો ગંભીર અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને EMT કર્મચારીને ઈજાઓપહોંચી હતી.ઘટનાની જાણ થતા જ દુધઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરીહતી.બચાવમાં ASI પરીક્ષિત.સી પ્રતાપસિંહ,PC વિષ્ણુભાઈ વિહાભાઈ,PC  વિજુભા બાબુજી,UHC રમેશભાઈ દેવજીભાઈ તથા 112 ના ડ્રાઇવર અલ્તાફભાઈ અને જી.આર.ડી પ્રકાશભાઈ જોડાયા હતા</video:description>
<video:content_loc>https://public-stream.pix.in/hls/2026/05/04/sp_ncgdfd4xgehcu/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_ncgdfd4xgehcu</video:player_loc>
<video:publication_date>2026-05-03T21:24:54.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/HIgLlga6V9OGkwV1ymkLXjd9soJ2">b.makhijani</video:uploader>
</video:video>
<lastmod>2026-05-03T21:24:54.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
