<?xml version="1.0" encoding="UTF-8"?>
<urlset xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1">
<url>
<loc>https://public.app/video/sp_mqm7rfslo7v13</loc>
<video:video>
<video:title>શહેરા: પંચમહાલ ડેરી દ્વારા સહકાર સ્વચ્છતા દિવસ ઉજવાયો,ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ઝાડુ લઈ કરી સાફ સફાઈ</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/07_jul/01_wed/img_1782941747636_579.webp</video:thumbnail_loc>
<video:description>સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ ડેરી ખાતે &apos;સહકાર સ્વચ્છતા દિવસ&apos;ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ડેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ઝાડુ લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડેરીના પટાંગણમાં તમામ કર્મચારીઓએ એકસાથે સામૂહિક સાફ-સફાઈ કરીને પરિસરને સ્વચ્છ બનાવ્યું હતું.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/07/01/xy0O25CT6P/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_mqm7rfslo7v13</video:player_loc>
<video:publication_date>2026-07-01T21:35:47.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-07-01T21:35:47.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
<url>
<loc>https://public.app/video/sp_xqcer1bs7eq0h</loc>
<video:video>
<video:title>શહેરા: અખિલભારતીયશ્રમિકસંઘ ગુજરાતનાઅધ્યક્ષ વિમલ સોલંકીએ શહેરા સફાઈ કામદારો નિયમમુજબ લઘુત્તમ ન ચૂકવાતુ હોવા અંગે પ્રતિક્રિયા આપી</video:title>
<video:thumbnail_loc>https://media-public.pix.in/public/images/v1/variants/webp/m/2026/07_jul/01_wed/img_1782941630799_227.webp</video:thumbnail_loc>
<video:description>અખિલ ભારતીય શ્રમિક સંઘ અને સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાતના અધ્યક્ષ વિમલ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી,જેમાં તેમણે જણાવ્યું હતું કે,શહેરા નગરપાલિકામાં સફાઈ કામદારોને નિયમ મુજબ લઘુત્તમ વેતન ન ચૂકવાતું હોવાની રજુઆત બાદ ચીફ ઓફિસરે બાંહેધરી આપી છે કે, ચાલુ માસથી શ્રમિકોને લઘુત્તમ વેતન મુજબ ચુકવણું કરવામાં આવશે.</video:description>
<video:content_loc>https://media-public.pix.in/public/hls/2026/07/01/4vDo8N7Qxm/master_h264.m3u8</video:content_loc>
<video:player_loc>https://public.app/embed/video/sp_xqcer1bs7eq0h</video:player_loc>
<video:publication_date>2026-07-01T21:33:50.000Z</video:publication_date>
<video:uploader info="https://public.app/user/profile/SChAr2SIaKXDhuNhVdtpG2atE192">uveshshaikh6224</video:uploader>
</video:video>
<lastmod>2026-07-01T21:33:50.000Z</lastmod>
<changefreq>always</changefreq>
<priority>0.9</priority>
</url>
</urlset>
