વાલિયા: વાલિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.
Valia, Bharuch | May 7, 2025
aartimachhi007
Follow
Share
Next Videos
વાલિયા: વાલિયા તાલુકાના ચમારીયા ગામની સીમમાં વાવાઝોડાને પગલે કેરી ખરી પડતા ખેડૂતોને ભારે નુક્શાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
aartimachhi007
Valia, Bharuch | May 7, 2025
વાલિયા: તાલુકામાં મીની વાવાઝોડું વચ્ચે સેવડ સહિત ગામોમાં કેળા-પપૈયા સહિતના પાકોમાં ભારે નુકશાન થતા ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો
aartimachhi007
Valia, Bharuch | May 6, 2025
વાલિયા: જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો,જિલ્લામાં સરેરાશ 1 ઇંચ કમોસમી વરસાદ
aartimachhi007
Valia, Bharuch | May 6, 2025
વાલિયા: વટારીયા ગામની વળાંક પાસે ટેન્કર ચાલકને ઝોકું આવી જતા પલટી મારતા ખાદ્ય ઓઇલ ઢોળાતા વટે માર્ગુઓએ લૂંટ મચાવી હતી
aartimachhi007
Valia, Bharuch | May 5, 2025
વાલિયા: વાલિયાના વટારીયા કોલેજ પાછળ તળાવમાં મચ્છી પકડવા ગયેલ યુવાન ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.
aartimachhi007
Valia, Bharuch | May 5, 2025
વાલિયા: વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી
aartimachhi007
Valia, Bharuch | May 4, 2025
વાલિયા: વાલિયા ગામની સીમમાં વાછરડીનું મારણ કરનાર કદાવર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાયો
aartimachhi007
Valia, Bharuch | May 4, 2025
વાલિયા: વાલિયા ગામના કમળા માતાજીના તળાવમાં પથરાયેલ જંગલી વેલને દૂર કરવા માટે પાળો તોડી પાણી બહાર કાઢવામાં આવ્યું
aartimachhi007
Valia, Bharuch | May 3, 2025
વાલિયા: વાલિયા એપીએમસીમાં ખાતે ટેકાના ભાવે અત્યાર સુધી 49830 ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી.
aartimachhi007
Valia, Bharuch | May 3, 2025
વાલિયા: યુથ પાવર અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનોએ બ્રિટાનિયા કંપનીના કામદારોએ મુલાકાત કરી કંપનીમાં રજૂઆત કરી
aartimachhi007
Valia, Bharuch | May 2, 2025
વાલિયા: વાલિયા ગામની હરિ નગર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
aartimachhi007
Valia, Bharuch | May 2, 2025
વાલિયા: સુરવાડી ગામ પાસે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું
aartimachhi007
Valia, Bharuch | May 1, 2025
વાલિયા: વાલિયા રોડ ઉપર ભારે વાહનને પગલે માનવ મંદિર પાસે વૃક્ષની ડાળી ધરાશાયી
aartimachhi007
Valia, Bharuch | May 1, 2025
વાલિયા: તાલુકાના ચાર શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી ગાંધીનગર ખાતે GCRT સચિવના હસ્તે સન્માન કરાયું
aartimachhi007
Valia, Bharuch | Apr 30, 2025
વાલિયા: વાલિયાના રૂપ નગર સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે નવા શૈક્ષણિક ભવનનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું
aartimachhi007
Valia, Bharuch | Apr 30, 2025
વાલિયા: ગણેશ ફાર્મ પાસેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે વટારીયા ગામના કુખ્યાત બુટલેગરના પુત્રને ઝડપી પાડ્યો
aartimachhi007
Valia, Bharuch | Apr 29, 2025
વાલિયા: વાલિયા પોલીસ મથકની હદમાં આવેલ સેવડ ગામની સીમમાં પિતા,માતા અને બનેવી સહિત બહેને ભાઈને માર માર્યો હતો.
aartimachhi007
Valia, Bharuch | Apr 29, 2025
વાલિયા: નગરની સીમમાં વાછરડાને દીપડાએ ફાડી ખાતા પશુ પાલકે વન વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા
aartimachhi007
Valia, Bharuch | Apr 28, 2025
વાલિયા: નગરના કમળા માતાજીના તળાવને ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો
aartimachhi007
Valia, Bharuch | Apr 28, 2025
વાલિયા: વાલિયા પોલીસે વાગલખોડ સ્ટેશન ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
aartimachhi007
Valia, Bharuch | Apr 27, 2025
વાલિયા: માંગરોળ રોડ ઉપર આવેલ ગાયત્રીનગર-2માં મોડી રાતે આંટાફેરા કરતો દીપડો CCTV કેમેરામાં નજરે પડ્યો
aartimachhi007
Valia, Bharuch | Apr 27, 2025
વાલિયા: વાલિયા પોલીસે લુણા ગામના કુખ્યાત બુટલેગરના ઘર પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી 2.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
aartimachhi007
Valia, Bharuch | Apr 26, 2025
વાલિયા: ટાઉન પોલીસ મથકના 6 વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પેરોલ ફર્લો સ્કોડની ટીમે દાહોદથી ઝડપ્યા
aartimachhi007
Valia, Bharuch | Apr 26, 2025
વાલિયા: વાલિયા ગામની સરદાર નગર પ્રાથમિક શાળાના ગૃપાચાર્ય સુરેન્દ્રસિંહ ચૌહાણનો વિદાય સમારોહ યોજાયો હતો
aartimachhi007
Valia, Bharuch | Apr 25, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!