Latest News in Vadali (Local videos)
વડાલી: કેસરગંજ ગામે બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો.
Vadali, Sabar Kantha | Jun 7, 2025
rp084169
Follow
Share
Next Videos
વડાલી: વડગામડા ગામે દુકાનમાં ચોરીનો બનાવ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ.
rp084169
Vadali, Sabar Kantha | Jun 6, 2025
વડાલી: નાદરી ગામેથી ઘર પાસેની ખુલ્લી જગ્યામાં પાર્ક ટ્રેક્ટર માંથી બે નંગ બેટરી ચોરી થતા ફરિયાદ નોંધાઈ.
rp084169
Vadali, Sabar Kantha | Jun 5, 2025
વડાલી: તાલુકામાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં ખરીફ પાકનું 87 હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું
rp084169
Vadali, Sabar Kantha | Jun 4, 2025
વડાલી: શહેરની નગરપાલિકા દ્વારા જુની દૂધ ડેરી આગળના દબાણો દૂર કરી, રસ્તો ખુલ્લો કરાયો
rp084169
Vadali, Sabar Kantha | Jun 3, 2025
વડાલી: શહેરના ગાયત્રી નગરમાં ઘર આગળ પાર્ક કરેલ બાઈક ચોરી થતા પોલીસ ને જાણ કરાઈ
rp084169
Vadali, Sabar Kantha | Jun 2, 2025
વડાલી: શહેરની નગરપાલિકા વિસ્તારમાં ઓપરેશન શિલ્ડ હેઠળ બ્લેક આઉટ કરાયું.
rp084169
Vadali, Sabar Kantha | Jun 1, 2025
વડાલી: શહેરની નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા મામલે ચીફ ઓફિસરે આપી પ્રતિક્રિયા
#jansamasya
rp084169
Vadali, Sabar Kantha | May 31, 2025
વડાલી: શહેરની નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવા મામલે અને વાહન પાર્ક કરવાની સમસ્યાને લઈ બે વેપારીઓ આપી પ્રતિક્રિયા
#jansamasya
rp084169
Vadali, Sabar Kantha | May 30, 2025
વડાલી: વાસણ ગામે વીજ ડી.પી.માં અચાનક આગ સાથે ભડકો થયો,સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
rp084169
Vadali, Sabar Kantha | May 29, 2025
વડાલી: કેશરગંજ ગામના ખેડૂત ના કુવા પરથી પાઇપ અને વાલ કોઈક અજાણ્યા ઈસમો એ તોડી નાખતા ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી.
rp084169
Vadali, Sabar Kantha | May 28, 2025
વડાલી: વડગામડા ગામે ખેતરમાં આગ લાગતા ટપકની નળીઓનો જથ્થો બળીને રાખ થયો
rp084169
Vadali, Sabar Kantha | May 27, 2025
વડાલી: તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા વડગામડા ગામે વિજપોલ ધરાશાઈ,થેરાસના માં પતરા ઉડયા,સદનસીબે કોઈ મોટી જાન હાનિ થઈ નથી.
rp084169
Vadali, Sabar Kantha | May 26, 2025
વડાલી: જેતપુર સમાજ વાડી ખાતે 12 ગામ પાટીદાર સમાજની 45 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
rp084169
Vadali, Sabar Kantha | May 25, 2025
વડાલી: કોદરેલી ગામે ખુલ્લા બોરનું ઢાંકણ ઢાંકી દેવામાં આવ્યું
#jansamasya
rp084169
Vadali, Sabar Kantha | May 24, 2025
વડાલી: અંબાવાડા પાસે ગુજરાત રાજ્યના સૌપ્રથમ ધરોઇ એડવેન્ચર ફેસ્ટના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય અને પ્રવાસીની પ્રતિક્રિયા
rp084169
Vadali, Sabar Kantha | May 23, 2025
વડાલી: કુબાધરોલ ગામે ટ્રેક્ટરની બેટરીની ચોરી કરનાર ઈસમ CCTVમાં કેદ થયો
rp084169
Vadali, Sabar Kantha | May 22, 2025
વડાલી: કોદરેલી ગામે ખુલ્લા પાણીના બોરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
#jansamasya
rp084169
Vadali, Sabar Kantha | May 21, 2025
વડાલી: શહેરમાં એક વ્યક્તિએ કથિત વ્યાજખોરોના ત્રાસ થી ઝેરી દવા ગટગટાવી,એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
rp084169
Vadali, Sabar Kantha | May 20, 2025
વડાલી: શહેરથી મેધ જવાના ત્રણ રસ્તા પર એક્ટિવા ચાલક મહિલાને નડ્યો અકસ્માત,સદનસીબે મોટી જાનહાનિ ટળી
rp084169
Vadali, Sabar Kantha | May 19, 2025
વડાલી: હાથરવા ગામે ઘર આગળ પાર્ક કરેલ બાઈક ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.
rp084169
Vadali, Sabar Kantha | May 18, 2025
વડાલી: શહેર પાસે આવેલ અંડરબ્રિજના રસ્તાનું તંત્ર દ્વારા સમારકામ કરાયું.
#jansamasya
rp084169
Vadali, Sabar Kantha | May 17, 2025
વડાલી: શહેર ભાજપ મહામંત્રીનું વોટ્સપ એકાઉન્ટ હેક થતો સોશિયલ મીડિયામાં જાણ કરી.
rp084169
Vadali, Sabar Kantha | May 16, 2025
વડાલી: તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીપાકોમાં થયેલ નુકસાનના સર્વે અને વળતરને લઈ ત્રણ યુવા ખેડૂતોએ આપી પ્રતિક્રિયા
rp084169
Vadali, Sabar Kantha | May 15, 2025
વડાલી: શહેરની મધુવન સોસાયટીમાં થયેલ ચોરી મામલે DYSP અને ડોગ સ્ક્વોર્ડ સહીતની ટિમો દ્વારા તપાસ હાથ ધરાઈ
rp084169
Vadali, Sabar Kantha | May 14, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!