Latest News in Surendranagar (Local videos) | Public App

લીંબડી: લીંબડી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો ભોયકા, બોરણા, ભોજપરા, અચારડા, સહિતના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ વરસ્યો

Limbdi, Surendranagar | May 29, 2025
rana.ashvinsinh
rana.ashvinsinh status mark
Share
Next Videos
લીંબડી: લીંબડી હાઇવે પર છાલીયા તળાવ નજીક ભંગારનો ડેલાના સંચાલક લેવેચ રજીસ્ટરનુ નિભાવ કર્યા વગર જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ

લીંબડી: લીંબડી હાઇવે પર છાલીયા તળાવ નજીક ભંગારનો ડેલાના સંચાલક લેવેચ રજીસ્ટરનુ નિભાવ કર્યા વગર જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ

rana.ashvinsinh status mark
Limbdi, Surendranagar | May 29, 2025
ચુડા: ચુડા તાલુકા ના વેજલકા ગામે થી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો બે આરોપીઓ ફરાર ચુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ચુડા: ચુડા તાલુકા ના વેજલકા ગામે થી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો બે આરોપીઓ ફરાર ચુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

rana.ashvinsinh status mark
Chuda, Surendranagar | May 29, 2025
દસાડા: લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી અને લખતરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત વોકાથોન અને સાયકલીંગનું આયોજન કરાયું

ishailesh status mark
Dasada, Surendranagar | May 29, 2025
દસાડા: એરવાડા ગામમાં લો વોલ્ટેજની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત, પીજીવીસીએલ કચેરીએ રજૂઆત

મુળી: ખાખરાળા ગમે બાવળ કાપવાની બાબતે સાત શખ્સોનો હુમલો.

s.t.vaghela status mark
Muli, Surendranagar | May 29, 2025
મુળી: વેલાળા ગામે કોલસાની ખાણ પર પ્રાંત અધિકારીના દરોડા.

થાનગઢ: થાનગઢ શહેરમાંથી છરી સાથે શખ્સ ઝડપાયો.

Thangadh, Surendranagar | May 29, 2025
વઢવાણ: રાજપરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને અેલસીબી પોલીસે ઝડપી લીધા

axay.joshi7 status mark
Wadhwan, Surendranagar | May 29, 2025
વઢવાણ: શહેરમાં ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’ તૈયાર કરવા અંગે મહાનગરપાલિકા સભાખંડ ખાતે બેઠક યોજાઇ

વઢવાણ: સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય

snr01 status mark
Wadhwan, Surendranagar | May 29, 2025
સાયલા: તાલુકામાં બે ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 22 જૂનના રોજ યોજાશે અને 25 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે

pandyajignesh551 status mark
Sayla, Surendranagar | May 29, 2025
*સુરેન્દ્રનગર ટાગોર બાગ સાથે લગભગ દરેક શહેરીજન ની બાળપણ ની યાદો જોડાયેલી હોય છે  પણ આજે નિંભર

ashokparmar7777 status mark
Surendranagar City, Surendranagar | May 29, 2025
સાયલા: તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ રોગોના નિદાન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો 350 વધુ દર્દીઓએ લાભ લીધો હતો

સાયલા: તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ રોગોના નિદાન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો 350 વધુ દર્દીઓએ લાભ લીધો હતો

pandyajignesh551 status mark
Sayla, Surendranagar | May 29, 2025
વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લાના જસાપરના યુવાને હિમાચલ પ્રદેશમાં 17,300 ઊંટ નું ચડાણ કરી નો ડ્રગ્સના સંદેશ સાથે તિરંગો લહેરાવ્યો

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લાના જસાપરના યુવાને હિમાચલ પ્રદેશમાં 17,300 ઊંટ નું ચડાણ કરી નો ડ્રગ્સના સંદેશ સાથે તિરંગો લહેરાવ્યો

snr01 status mark
Wadhwan, Surendranagar | May 29, 2025
વઢવાણ: જિલ્લામાં  50 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર બેલેટ પેપરથી મતદાન થશે મત પેટી મત કેન્દ્રની તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ

વઢવાણ: જિલ્લા આરોગ્ય વિભાગ વિભાગ દ્વારા વિશ્વ હાઇપર ટેન્શન ની ઉજવણી અંતર્ગત કુલ 41 સ્થળો ખાતે 841 લોકોની તપાસ કરાઈ

ચોટીલા: શહેરના ઝીંઝુડા પાસેથી પોલિસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતો શખ્સને ઝડ્પયો સાથે જ 1.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ચોટીલા: શહેરના ઝીંઝુડા પાસેથી પોલિસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતો શખ્સને ઝડ્પયો સાથે જ 1.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

pandyajignesh551 status mark
Chotila, Surendranagar | May 29, 2025
ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારીએ થાનના રહીશનો હથિયાર
પરવાનો રદ કર્યો થાન પોલીસ ને હથિયાર જપ્ત કરવા માટે કાર્યવાહી કરવા આદેશ આપ્યો

ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારીએ થાનના રહીશનો હથિયાર પરવાનો રદ કર્યો થાન પોલીસ ને હથિયાર જપ્ત કરવા માટે કાર્યવાહી કરવા આદેશ આપ્યો

pandyajignesh551 status mark
Chotila, Surendranagar | May 29, 2025
વઢવાણ: શહેરની કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ ધોળીધજા ડેમ ખાતે સુત્રોચ્ચાર કરી રજૂઆત કરી

વઢવાણ: શહેરની કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ ધોળીધજા ડેમ ખાતે સુત્રોચ્ચાર કરી રજૂઆત કરી

axay.joshi7 status mark
Wadhwan, Surendranagar | May 29, 2025
વઢવાણ: મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી અંગે શહેરના જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહ ઝાલાએ વિસ્તૃત માહિતી આપી

વઢવાણ: મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી અંગે કરણીસેનાના આગેવાન વિરભદ્રસિહે સુરેન્દ્રનગરથી પ્રતિક્રિયા આપી

વઢવાણ: મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી અંગે કરણીસેનાના આગેવાન વિરભદ્રસિહે સુરેન્દ્રનગરથી પ્રતિક્રિયા આપી

axay.joshi7 status mark
Wadhwan, Surendranagar | May 29, 2025
Load More
Contact Us