Latest News in Shehera (Local videos)
શહેરા: પાદરડી ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં આર.એ.આર. ફાઉન્ડેશનના દ્વિતીય સ્થાપના દિવસને લઈને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો
Shehera, Panch Mahals | Jul 3, 2025
uveshshaikh6224
Follow
Share
Next Videos
શહેરા: આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ અંતર્ગત પંચમહાલ ડેરી ખાતે ડેરીના અધિકારીઓ અને dysp દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 3, 2025
શહેરા: શહેરા પોલીસ મથકના રાયોટીંગ અને આપઘાતની દુષ્પ્રેરણાના ગુન્હામાં નાસતા ફરતા 3 આરોપીઓને બોરીયા ગામેથી ઝડપાયા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 3, 2025
શહેરા: શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની ૫૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 2, 2025
શહેરા: શહેરા પોલીસ મથકના રાયોટીંગના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીને પંચમહાલ પેરોલ સકવોર્ડે અલગ અલગ સ્થળેથી ઝડપી પાડ્યા હતા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 2, 2025
શહેરા: તાડવા ગામે બાથરૂમ જવા માટે નીકળેલા ૬૭ વર્ષીય વૃધ્ધાનું વિજ કરંટ લાગતા મોત
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 2, 2025
શહેરા: શહેરા તાલુકાના વક્તાપુરા ગામના શિક્ષક દંપતી ગુમ થવાનો મામલો
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 1, 2025
શહેરા: કાનુગાહ બાવાની દરગાહ થી સી.એચ.સી. સેન્ટર સુધી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનની ચાલી રહેલ કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 1, 2025
શહેરા: પાનમ ડેમમાં પાણીની આવક વધતાં પાનમ નદીમાં ૧૨૪૪૪ ક્યુસેક પાણી છોડાયું,નદી કાંઠાના ૩૮ ગામોને એલર્ટ કરાયા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jul 1, 2025
શહેરા: શહેરામાં યોજાયેલ રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં ૬ નોકરીદાતાઓ દ્વારા ૭૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 30, 2025
શહેરા: જિલ્લામાં મનરેગાના કામોની સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ કરાવવા જે.બી.સોલંકીની માંગ
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 30, 2025
શહેરા: પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં પણ પાણીની આવકને લઈ ડેમમાંથી છોડાયું પાણી
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 30, 2025
શહેરા: શહેરા તાલુકાના કવાલી ગામે આકાશી વીજળી પડવાથી ઘરઆંગણે બાંધેલ 3 પશુઓના મોત
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 29, 2025
શહેરા: શહેરા તાલુકાના વક્તાપુરા ગામના શિક્ષક દંપતી ગુમ થવાનો મામલો,શિક્ષકની માતા એ આપી પ્રતિક્રિયા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 29, 2025
શહેરા: દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે પંચમહાલ ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની વાત કરી જેઠાભાઈ ભરવાડના વખાણ કર્યા હતા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 29, 2025
શહેરા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નાફેડના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વખાણ કર્યા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 28, 2025
શહેરા: શહેરાના નાડા રોડ પર તળાવ પાસે મગર દેખો દીધો હોવાનો વીડિયો વાયરલ થયો
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 27, 2025
શહેરા: ગાંગડીયા અને ખોજલવાસા ગામે વિધાનસભા ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 27, 2025
શહેરા: શહેરાના રોહિતવાસ-૨ તરફ જતાં રસ્તાની બાજુમાં પડેલા મસમોટા ખાડાનું સમારકામ કરાવવા સ્થાનિકોની માંગ
#jansamasya
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 27, 2025
શહેરા: વિભાજન થયા બાદ પ્રથમ વખત યોજાયેલ સંભાલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જયંતિભાઈ પગી સરપંચ તરીકે ચૂંટાયા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 26, 2025
શહેરા: સરાડીયા ગ્રામ પંચાયતમાં દલપતસિંહ બારીઆ સરપંચ તરીકે ચૂંટાયા,૧૯૯૮ થી ૨૦૧૭ સુધી સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 26, 2025
શહેરા: વાધજીપુરમાં કાળીબેન બારીયા જ્યારે બોરીયાવીમાં સવિતાબેન ડાભી સરપંચ તરીકે વિજેતા થયા
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 26, 2025
શહેરા: શહેરાના ખાંડીયા ગામે સુથાર ફળીયા પાસે નાળાનું ધોવાણ થતાં અવર જવરનો રસ્તો બંધ થયો
#jansamasya
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 25, 2025
શહેરા: નાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.૧ માં બે ઉમેદવારને સરખા મત મળતા ટાઈ પડી હતી,ચુંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાડવાનો નિર્ણય લીધો હતો
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 25, 2025
શહેરા: શહેરાના કાંકરી ખાતેની મોડેલ સ્કૂલમાં ૨૭ ગ્રામ પંચાયતોની મત ગણતરીની હાથ ધરાઈ
uveshshaikh6224
Shehera, Panch Mahals | Jun 25, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!