Latest News in Porabandar City (Local videos)
પોરબંદર-રાજકોટ હાઇવે પર વાહનોમાં ટ્રાફિક પોલીસ દ્વારા લગાવાયા રિફ્લેકટર્સ, અકસ્માત નિવારવાના ભાગરૂપે લગાવાયા રિફલેક્ટર્સ
Porabandar City, Porbandar | Jun 13, 2025
nageshmodedara007
Follow
Share
Next Videos
શહેરમાં લિબર્ટી રોડ પર ગલીમાં પાર્ક કરેલ 3 સાયકલની ચોરી, કીર્તિમંદિર પોલીસે ફરિયાદ નોંધી, CCTV ફૂટેજ સામે આવ્યા
rv8966702
Porabandar City, Porbandar | Jun 13, 2025
શહેરની કીર્તિ મંદિર પોલીસે સાઇબર ફ્રોડમાં ગયેલ રકમ અરજદારને ત્વરિત પરત અપાવી
nageshmodedara007
Porabandar City, Porbandar | Jun 13, 2025
કુછડી નજીક પવનચક્કીના કામ દરમ્યાન ગ્રાઇન્ડર મશીન લાગતા યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયો
rv8966702
Porabandar City, Porbandar | Jun 13, 2025
અડવાણા ગામે રહેતી કિશોરીએ તેમના ઘર નજીક ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
rv8966702
Porabandar City, Porbandar | Jun 13, 2025
વિરડી પ્લોટમાં ઘર પાસે બેઠેલા 2 સભ્યોને કાર ચાલકે હડફેટે લેતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
rv8966702
Porabandar City, Porbandar | Jun 13, 2025
ખારવાવાડના યુવાન સાથે વિદેશ જવા બાબતે રૂ. 1.20 લાખની છેતરપીંડી, કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
rv8966702
Porabandar City, Porbandar | Jun 13, 2025
શહેરમાં 3 લાખની કિંમતના વેઢલાની લૂંટ કરનાર મહિલાને ઝડપી પાડતી કમલાબાગ પોલીસ
nageshmodedara007
Porabandar City, Porbandar | Jun 12, 2025
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ તેમના કાર્યાલય ખાતેથી આપી પ્રતિક્રિયા
rv8966702
Porabandar City, Porbandar | Jun 12, 2025
નાગકા ગામે કડીયાકામ કરતો યુવાન અગાસી ઉપરથી પડી જતા સારવાર દરમ્યાન મોત,મૃતદેહ ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
rv8966702
Porabandar City, Porbandar | Jun 12, 2025
સોઢાણા ગામે રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ લેતા, સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં મોત, મૃતદેહ પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડાયા
rv8966702
Porabandar City, Porbandar | Jun 12, 2025
વેરાડ નજીક ટ્રક પલ્ટી મારી જતા એક યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
rv8966702
Porabandar City, Porbandar | Jun 11, 2025
રાણા વડવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલ 7 ઈસમોને LCBએ રૂ. 58,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
nageshmodedara007
Porabandar City, Porbandar | Jun 11, 2025
બારવાણ નેશ વિસ્તારમાં રહેતા યુવાનનું વિજશોક લાગતા મોત, મૃતદેહ પી.એમ.માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
rv8966702
Porabandar City, Porbandar | Jun 11, 2025
પોરબંદર સોમનાથ હાઈવે પર ખુટિયો આડે આવતા અકસ્માત, એક યુવતીને ઇજા પહોંચી તેમને ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
rv8966702
Porabandar City, Porbandar | Jun 11, 2025
ચોપાટી ખાતે મંડપ પડતા 1 આધેડનું મોત,12 જેટલા સભ્યો ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા
rv8966702
Porabandar City, Porbandar | Jun 11, 2025
સોઢાણા ગામે રહેતા વૃદ્ધએ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો,બગવદર પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધ્યો
rv8966702
Porabandar City, Porbandar | Jun 11, 2025
જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન યોજાશે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ, કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક
nageshmodedara007
Porabandar City, Porbandar | Jun 10, 2025
કોલીખડા ખાતે સુકાળા તળાવ વિકસાવવાના પ્રથમ તબક્કાના કામનો શુભારંભ, 6.31 કરોડના ખર્ચે પર્યટક સ્થળ બનાવાશે
nageshmodedara007
Porabandar City, Porbandar | Jun 10, 2025
આવાસમાં રહેતા યુવાને તેમના ઘરે ઝેરી દવા પી લેતા મોત થયું, મૃતદેહ પી.એમ.માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
rv8966702
Porabandar City, Porbandar | Jun 10, 2025
બાલુબા સ્કૂલ નજીક ગટરના કામ દરમ્યાન દીવાલ ધસી પરતા એક મહિલાને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
rv8966702
Porabandar City, Porbandar | Jun 10, 2025
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કરાયેલ વેરા વધારાનો અનોખો વિરોધ કરાયો,ચોપાટી સહિતના વિસ્તારોમાં જાગૃત અભિયાન હાથ ધરાયુ
#jansamasya
rv8966702
Porabandar City, Porbandar | Jun 10, 2025
શહેરમાં ભારતીય વિદ્યાલય નજીક રહેતા યુવાનનું શંકાસ્પદ મોત, પરિવારજનોએ હુમલાથી મોતના આક્ષેપો કર્યા
rv8966702
Porabandar City, Porbandar | Jun 10, 2025
ગોરસર નજીકના દરિયા કાંઠેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો,માધવપુર પોલોસે અકસ્માત મોતનો બનાવ નોંધ્યો
rv8966702
Porabandar City, Porbandar | Jun 10, 2025
બોખીરા વિસ્તારમાં રીક્ષા પલ્ટી મારી જતા 1 મહિલાને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
rv8966702
Porabandar City, Porbandar | Jun 9, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!