Latest News in Panch Mahals (Local videos)
ગોધરા: ધારાસભ્ય નિમિષા બેન સુથારે જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકોની વિવિધ રજૂઆતો સાંભળી હતી
#jansamasya
Godhra, Panch Mahals | Jun 8, 2025
aamirbhagat27376
Follow
Share
Next Videos
હાલોલ: શહેરની નંદ સીટી સોસાયટીમાં 2 મકાનો પરપ્રાંતીય ઇસમોને ભાડે આપી પોલીસ મથકે નોંધણી ન કરાવનાર 2 મકાન માલિકો સામે SOG પોલીસની કાર્યવાહી
mustakdurvesh7700
Halol, Panch Mahals | Jun 8, 2025
ગોધરા: ગોધરા-વડોદરા હાઈવે રોડ પર બાઈક સ્લીપ થતા બાઈક સવાર યુવકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી
aamirbhagat27376
Godhra, Panch Mahals | Jun 8, 2025
ગોધરા: પોપટપુરા ગામે આવેલી આંબાવાડીમાં નોકરી કરતા વ્યક્તિના મોબાઇલ ફોનની અજાણ્યા ઈસમે ચોરી કરી હતી
vivek_2206
Godhra, Panch Mahals | Jun 8, 2025
ગોધરા: બામરોલી ચોકડીથી આગળ કારચાલકે બાઈકચાલકને અડફેટે લઇને ઈજાઓ પહોંચાડી હતી, કારચાલક સામે પોલીસમથકે ફરિયાદ નોંધાઇ
vivek_2206
Godhra, Panch Mahals | Jun 8, 2025
ગોધરા: રામસાગર વિસ્તારના આધેડનું ખેંચ આવવાની બીમારીને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું
vivek_2206
Godhra, Panch Mahals | Jun 8, 2025
ગોધરા: LCB પોલીસે લીલેસરા પાસેથી એક ઇસમને પકડી પાડીને ઘરફોડ ચોરી અને બાઇકચોરીના બે મળીને ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો
vivek_2206
Godhra, Panch Mahals | Jun 8, 2025
હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે ઉનાળુ વેકેશનના છેલ્લા રવિવારે આજે 1 લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યા
mustakdurvesh7700
Halol, Panch Mahals | Jun 8, 2025
ગોધરા: રગડિયા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી છેલ્લા ઘણા સમયથી મૂખ્ય રોડ પર નિકળતા સ્થાનિકો હેરાન પરેશાન
#jansamasya
aamirbhagat27376
Godhra, Panch Mahals | Jun 8, 2025
કાલોલ: કાલોલ તાલુકાના કાતોલ ગામના ઈસમને સેટકો કંપનીમાં ચાલુ ફરજ દરમ્યાન તબીયત બગડતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત
virendramehta
Kalol, Panch Mahals | Jun 8, 2025
જાંબુઘોડા: જાંબુઘોડા ભાજપા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈની દેસાઈ ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમને લઈને બેઠક યોજાઈ
kadirdadhi
Jambughoda, Panch Mahals | Jun 8, 2025
ગોધરા: તાલુકાના મહુલિયા પાસે કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, બે બાઇક પર સવાર ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી
vivek_2206
Godhra, Panch Mahals | Jun 8, 2025
હાલોલ: નગર ખાતે રબારી ફળિયામાંથી જીવ દયા પ્રેમી યુવાનોએ પાંચ ફૂટની લંબાઈ ધરાવતા ખૂંખાર અજગરનું રેસ્ક્યુ કર્યું
mustakdurvesh7700
Halol, Panch Mahals | Jun 8, 2025
મોરવા હડફ: મોરવા હડફ ભાજપા કાર્યાલય ખાતે ધારાસભ્ય નિમિશાબેન સુથારની ઉપસ્થિતીમા કાર્યશાળા બેઠક યોજાઇ
kadirdadhi
Morwa Hadaf, Panch Mahals | Jun 8, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!