Latest News in Palsana (Local videos)
પલસાણા: કડોદરા નગરપાલિકા ખાતે NDRF વડોદરા ટીમ દ્વારા આપત્તિ બચાવ અંગે માર્ગદર્શન સેમિનાર મામલતદારની ઉપસ્થિતમાં યોજાયો.
Palsana, Surat | Jun 8, 2025
rameshkhambhati
Follow
Share
Next Videos
પલસાણા: શહેરમાં ઘર ચકલીઓ આજે લુપ્ત થવાના આરે આવી છે ત્યાં મઢી ગામે 1000 ચકલીના માળા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યાં હતાં
rameshkhambhati
Palsana, Surat | Jun 8, 2025
પલસાણા: કડોદરા હાઈવે પર ટાયર ફાટતાં સ્વિફ્ટ કારને દુર્ઘટના, બેને સામાન્ય ઈજા, GRD હોમગાર્ડે ટ્રાફિક અવરોધ દૂર કર્યો
rameshkhambhati
Palsana, Surat | Jun 8, 2025
પલસાણા: સોયાણી ગામના 53 વર્ષીય નરેન્દ્રભાઈ નોકરીએ ગયા બાદ ગુમ થયાની ફરિયાદ પલસાણા પોલીસમાં નોંધાતા શોધખોળ શરૂ કરી
rameshkhambhati
Palsana, Surat | Jun 7, 2025
પલસાણા: પલસાણા તાલુકામાં બલેશ્વર ઇદગાહ સહિત કુલ 10 જગ્યાએ ઈદ-ઉલ-ફિત્ર ઈદની નમાઝ મૌલાનાઓની ઉપસ્થિતિ માં અદા કરાઈ હતી.
rameshkhambhati
Palsana, Surat | Jun 7, 2025
પલસાણા: તાલુકા પોલીસે સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલ્યો, બે આરોપીઓની ધરપકડ
rameshkhambhati
Palsana, Surat | Jun 7, 2025
પલસાણા: સુરત જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા 3 કેસ નોંધાતા ટોટલ 7 થયો છે જેમાં પલસાણામાં એક અને બારડોલીમાં 2 કેસ નોંધાયા
rameshkhambhati
Palsana, Surat | Jun 6, 2025
પલસાણા: પલસાણામાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ: ₹. 13,160 ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો, એક ફરાર
rameshkhambhati
Palsana, Surat | Jun 6, 2025
પલસાણા: ચલથાણ શ્રી સાંઇ ધામ મંદિરનો ૧૪મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો, પાલખી યાત્રા અને શ્રી રામ યાગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું
rameshkhambhati
Palsana, Surat | Jun 6, 2025
પલસાણા: કોરોના પોઝીટીવના નવા 4 કેસ નોંધાતા હવે શહેર માંથી ગામડામાં શરૂ થયો છે જેમાં પલસાણામાં એક અને બારડોલીમાં 3 કેસ નોંધાયા
rameshkhambhati
Palsana, Surat | Jun 5, 2025
પલસાણા: તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી: વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરાયું
rameshkhambhati
Palsana, Surat | Jun 5, 2025
પલસાણા: કારેલી ગામના તળાવમાં અજાણ્યા પુરુષનું મૃત્યુ: પોલીસ તપાસ શરૂ
rameshkhambhati
Palsana, Surat | Jun 5, 2025
પલસાણા: વણેસા ગામમાં કાચની ફેક્ટરીમાં દીપડાઓનો આતંક, રખડતા શ્વાનોનો શિકાર, મારણ સાથે પાંજરુ મુકાયું
rameshkhambhati
Palsana, Surat | Jun 5, 2025
પલસાણા: શહેરમાં કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટની સભા પ્રમુખની અધ્યક્ષતામાં મળી, સહમંત્રી તરીકે યોગેશ મોદીની પસંદગી થઈ
rameshkhambhati
Palsana, Surat | Jun 4, 2025
પલસાણા: શહેરમાં વિશ્વ પર્યાવરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત “સે નો ટુ પ્લાસ્ટિક” થીમ સાથે GPCBની આગેવાનીમાં ઉજવણી કરાઈ
rameshkhambhati
Palsana, Surat | Jun 4, 2025
પલસાણા: કડોદરા રીસી પાઇપ ઇન્ડટ્રીઝના કમ્પાઉન્ડમાં ટ્રક નીચે સૂતેલા 52 વર્ષીય શ્રમજીવી ટ્રક નીચે ચકડાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યુ
rameshkhambhati
Palsana, Surat | Jun 4, 2025
પલસાણા: વણેસા ગામે ખુલ્લામાં જુગાર રમતા 4 જુગારીઓને ₹ 14, 180 ના મુદ્દામાલ સાથે પલસાણા પોલીસે ઝડપી લીધા.
rameshkhambhati
Palsana, Surat | Jun 3, 2025
પલસાણા: બકરી ઇદના તહેવારને લઈને કડોદરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં સ્થાનિક તેમજ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા
rameshkhambhati
Palsana, Surat | Jun 3, 2025
પલસાણા: ચલથાણ રેલ્વે ઓવર બ્રિજ ઉપર કેરી ભરેલો ટેમ્પો પલ્ટી થતા લોકો કેરી લઈ નાસી ગયા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી.
rameshkhambhati
Palsana, Surat | Jun 3, 2025
પલસાણા: શહેરમાં વિશ્વ ટોબેકો દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગંગાધરા રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો
rameshkhambhati
Palsana, Surat | Jun 2, 2025
પલસાણા: વાંકાનેડા ગામની સીમમાં પાંચ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને પોલીસે વાંકાનેડા ગામેથી ઝડપી લીધો.
rameshkhambhati
Palsana, Surat | Jun 2, 2025
પલસાણા: તાલોદરા ગામના રસ્તે ટેમ્પો પલ્ટી ખાઈ શીશાસનની મુદ્રામાં ઊભો, સદનસીબે જાનહાનિ ટળી
rameshkhambhati
Palsana, Surat | Jun 2, 2025
પલસાણા: સુરતના પલસાણા તાલુકામાં 5 વર્ષની બાળકીની હત્યા: નારાધામે શેરડીના ખેતરમાં આંબાના ઝાડ નીચે બાળકીની હત્યા કરી
rameshkhambhati
Palsana, Surat | Jun 1, 2025
પલસાણા: શ્રી હરિબાવા સેવક સંઘ ગૃપ ગુજરાત દ્વારા ગંગાધરા અલખધામ મંદિરે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
rameshkhambhati
Palsana, Surat | Jun 1, 2025
પલસાણા: કામરેજ: અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું ડાયમંડ આકારનું સ્ટીલ સ્ટ્રક્ચર પૂર્ણ, ફિનિશિંગનું કામ શરૂ
rameshkhambhati
Palsana, Surat | Jun 2, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!