Latest News in Khambhalia (Local videos)
ખંભાળિયા: લુહાર શાળ વિસ્તારમાંથી સાપનું રેસ્ક્યુ કરાયું.
Khambhalia, Devbhoomi Dwarka | Jul 7, 2025
mustaksodha7867
Follow
Share
Next Videos
ખંભાળિયા: યાત્રાધામ દ્વારકામાં કોંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈ અને જીગ્નેશ મેવાણી પહોંચ્યા લારી ગલ્લા વાળા ના સમર્થનમાં
#jansamasya
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 7, 2025
ખંભાળિયા: જિલ્લાના ચપર ગામે 28 વર્ષીય પરપ્રાંતિય શ્રમિકે ગળે ફાંસો ખાય કર્યો આપઘાત
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 7, 2025
ખંભાળિયા: ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદના કારણે રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર ભરાયા પાણી
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 7, 2025
ખંભાળિયા: દ્વારકા માં લારી ગલ્લા પાથરણા વાળાના આંદોલન ને લઈ જીગ્નેશ મેવાણી આવશે દ્વારકા.
#jansamasya
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 6, 2025
ખંભાળિયા: સલાયા ગામે મહોરમની ઉજવણી કરાઈ
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 6, 2025
ખંભાળિયા: યાત્રાધામ દ્વારકામાં ફરી તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી શરૂ કરાઇ, હોટલ એન્ટી લીયા ઇનની 1000 ચો. ફૂટ જગ્યા ખાલી કરાઈ
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 6, 2025
ખંભાળિયા: જિલ્લા સેવા સદન પાસે વિકાસને લઈ ને ચંદુભાઇ એ વીડિયો કર્યો વાઇરલ.
#jansamasya
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 6, 2025
ખંભાળિયા: ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો રાવલ ,સુર્યાવદર આસપાસ વિસ્તારમાં સાની ડેમના પાણી ખેતરો ફરી વળ્યાં
#jansamasya
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 6, 2025
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ફલકું નદી માં આવ્યું પુર નદી ના આહલાદક દ્રશ્યો આવ્યા સામે
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 6, 2025
ખંભાળિયા: દ્વારકા,નાગેશ્વર રોડ પર ખરાબ રસ્તા ને લઈ આપ ના બલદેવ ગઢવી એ આક્રોશ વ્યક્ત કર્યો.
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 6, 2025
ખંભાળિયા: નાવદ્રાના પાટિયા નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં.
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: દ્વારકા જીલ્લા માં ધોધમાર વરસાદ ના પગલે નાવદ્રા ગામ ના પાટિયા પાસે પાણી ના પ્રવાહ માં એક કાર તણાઈ.
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: શહેરમાં ઓનલાઈન હોટલ બુકિંગના નામે ક્યાંક ઠગાઈ ન જાવ; દ્વારકા સાયબર ક્રાઇમે 73 નકલી વેબસાઇટ બંધ કરાવી
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: ગાંધીનગર ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત સરપંચો સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: યાત્રાધામ દ્વારકામાં ચાલી રહેલા ડિમોશન મામલે દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયા એ આપી પ્રતિક્રિયા
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: નાવદરા, ભોગાત, સતાપર સહિત ગામોમાં મેહુલિયો મન મૂકીને વરસ્યો; ધોધમાર વરસાદ વરસતા પાણી વહી નીકળ્યાં.
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: ભાટિયા આસપાસ વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: યાત્રાધામ દ્વારકામાં આવેલ સનાતન સેવા મંડળથી રેલ્વે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાયા
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: મોહરમ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખંભાળિયામાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 5, 2025
ખંભાળિયા: જુવાનપુર ગ્રામ પંચાયતને "ગરીબી મુક્ત અને રોજગારી ઉન્નત ગામ" અંતર્ગત મુખ્યમંત્રીશ્રી હસ્તે સન્માનિત.
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 4, 2025
ખંભાળિયા: પ્રભારી મંત્રી કુંવરજીભાઇની અધ્યક્ષતામાં ખંભાળિયા ખાતે "અન્ન સંતૃપ્તિકરણ અભિયાન" અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 4, 2025
ખંભાળિયા: હીરાભાઈ જોટવાની ધરપકડને લઈ ખંભાળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીવાભાઈ આંબલીયાએ સરકાર પર પ્રહાર કર્યા
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 4, 2025
ખંભાળિયા: આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે યોજી પ્રેસ કોન્ફરન્સ.
mukeshmokariya5900
Khambhalia, Devbhoomi Dwarka | Jul 4, 2025
ખંભાળિયા: લાંબામાં મેઘરાજા મહેરબાન થયા; ધોધમાર વરસાદ પડતાં બજારોમાં ઘરવખરીનો સમાન તણાયો
mustaksodha7867
Khambhalia, Devbhoomi Dwarka | Jul 4, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!