Latest News in Katargam (Local videos)

કતારગામ: કતારગામ સુરતમાં ખાડીપુર તાડવા મથુરસવાની એ બનાવ્યો મેગા પ્લાન. મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો.

Katargam, Surat | Jul 3, 2025
bharatbrahmbhatt32
bharatbrahmbhatt32 status mark
Share
Next Videos
કતારગામ: અડાજણ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ શહેરોમાં પીજી રૂમમાંથી લેપટોપ મોબાઈલ ફોનની ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરી

કતારગામ: અડાજણ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ શહેરોમાં પીજી રૂમમાંથી લેપટોપ મોબાઈલ ફોનની ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરી

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jul 2, 2025
કતારગામ: વિસાવદરમાં પ્રચંડ જીતની ચૂંટણી બાદ વરાછા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા નું ભવ્ય સ્વાગત કરાયું

કતારગામ: વિસાવદરમાં પ્રચંડ જીતની ચૂંટણી બાદ વરાછા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા નું ભવ્ય સ્વાગત કરાયું

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 30, 2025
કતારગામ: દિલ્હી ગેટ ખાતે 200 વર્ષ જૂનું મહાકાઈ વુક્ષ ધરાસાઈ થતાં રીક્ષા અને નજીકના એક મકાનને ભારે નુકસાન પહોંચ્યું.

કતારગામ: દિલ્હી ગેટ ખાતે 200 વર્ષ જૂનું મહાકાઈ વુક્ષ ધરાસાઈ થતાં રીક્ષા અને નજીકના એક મકાનને ભારે નુકસાન પહોંચ્યું.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 29, 2025
કતારગામ: અડાજણ પાલ વિસ્તારમાં મહિલા ને બ્લેકમેલિંગ યોનસોસન કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

કતારગામ: અડાજણ પાલ વિસ્તારમાં મહિલા ને બ્લેકમેલિંગ યોનસોસન કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 28, 2025
કતારગામ: કતારગામ વિસ્તારમાં રત્નકલાકારે ઘરના નવમા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ.

કતારગામ: કતારગામ વિસ્તારમાં રત્નકલાકારે ઘરના નવમા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 27, 2025
કતારગામ: શહેરના પાલ ખાતે ગૃહરાજ્યમંત્રી સી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ડ્રગ્સ વિરોધી જાગૃત રેલી યોજવામાં આવી

કતારગામ: શહેરના પાલ ખાતે ગૃહરાજ્યમંત્રી સી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ડ્રગ્સ વિરોધી જાગૃત રેલી યોજવામાં આવી

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 26, 2025
કતારગામ: કાપોદ્રા વિસ્તારમાંથી પોલીસે પાંચ ચોરીના વાહન સાથે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા છે.

કતારગામ: કાપોદ્રા વિસ્તારમાંથી પોલીસે પાંચ ચોરીના વાહન સાથે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા છે.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 25, 2025
કતારગામ: અડાજણ પાલ વિસ્તારમાં પત્ની દ્વારા પતિને ત્રાસ આપવાના આપઘાતના મામલે પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકર કરી છે.

કતારગામ: અડાજણ પાલ વિસ્તારમાં પત્ની દ્વારા પતિને ત્રાસ આપવાના આપઘાતના મામલે પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકર કરી છે.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 24, 2025
કતારગામ: #Jansamasya ચોક બજાર વિસ્તારમાં આવેલી કપડાની દુકાનોમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદના પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન

કતારગામ: #Jansamasya ચોક બજાર વિસ્તારમાં આવેલી કપડાની દુકાનોમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદના પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 23, 2025
કતારગામ: શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટનું સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

કતારગામ: શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટનું સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 22, 2025
કતારગામ: મહિધરપુરા વિસ્તારમાં મોટી શેરી ખાતે આવેલું વર્ષોથી બંધ પડેલું જૂનું મકાન ધારાસભ્ય થતા આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો.

કતારગામ: મહિધરપુરા વિસ્તારમાં મોટી શેરી ખાતે આવેલું વર્ષોથી બંધ પડેલું જૂનું મકાન ધારાસભ્ય થતા આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 20, 2025
કતારગામ: સારોલી ખાતેથી ગાંજાના કેસમાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી ઝોન વન પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કતારગામ: સારોલી ખાતેથી ગાંજાના કેસમાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી ઝોન વન પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 19, 2025
કતારગામ: મોરાની વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી 23.45,000 ના  હીરાની ચોરી કરનાર ત્રણ ઇસમોને મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડ્ય.

કતારગામ: મોરાની વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી 23.45,000 ના હીરાની ચોરી કરનાર ત્રણ ઇસમોને મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડ્ય.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 18, 2025
કતારગામ: શહેરના ચોક બજાર વિસ્તારમાંથી તાબરીયાઓએ મોપેડમાં રહેલા રૂ. 4 લાખની ચોરી કરી ફરાર થતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કતારગામ: શહેરના ચોક બજાર વિસ્તારમાંથી તાબરીયાઓએ મોપેડમાં રહેલા રૂ. 4 લાખની ચોરી કરી ફરાર થતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 17, 2025
કતારગામ: ગીર સોમનાથ ખાતેથી મહિધરપુરા પોલીસે પોસકો વિથ એટ્રોસિટીની કલમના ગુનાના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કતારગામ: ગીર સોમનાથ ખાતેથી મહિધરપુરા પોલીસે પોસકો વિથ એટ્રોસિટીની કલમના ગુનાના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 16, 2025
કતારગામ: ઓરિસ્સા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ખાલી કોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી

કતારગામ: ઓરિસ્સા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ખાલી કોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 15, 2025
કતારગામ: સારોલી વિસ્તારમાંથી એલસીબી પોલીસે માદક પ્રધાન ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી

કતારગામ: સારોલી વિસ્તારમાંથી એલસીબી પોલીસે માદક પ્રધાન ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 14, 2025
કતારગામ: સલાબતપુરા વિસ્તારમાંથી ખૂનના ગુનામાં જેલમાંથી વચગારા જામીન મેળવી પરથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.

કતારગામ: સલાબતપુરા વિસ્તારમાંથી ખૂનના ગુનામાં જેલમાંથી વચગારા જામીન મેળવી પરથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 13, 2025
કતારગામ: રીંગરોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ દ્વારા મારવામાં આવેલા બે યુવાનોના વિડીયો વાયરલ મામલે એસીપી ચિરાગ પટેલ.

કતારગામ: રીંગરોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ દ્વારા મારવામાં આવેલા બે યુવાનોના વિડીયો વાયરલ મામલે એસીપી ચિરાગ પટેલ.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 12, 2025
કતારગામ: ઝારખંડ થી ધંધા અર્થે સુરત આવેલા મંડળ પરિવારના ગુમ થયેલા પાંચ વર્ષના બાળકને શોધી કાઢી અડાજણ પોલીસે માતા સાથે પૂર્ણ મિલન.

કતારગામ: ઝારખંડ થી ધંધા અર્થે સુરત આવેલા મંડળ પરિવારના ગુમ થયેલા પાંચ વર્ષના બાળકને શોધી કાઢી અડાજણ પોલીસે માતા સાથે પૂર્ણ મિલન.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 11, 2025
કતારગામ: શહેરમાં પાલ વિસ્તારમાંથી SOG પોલીસે ટેટુની આડમાં ચાલતા ઈ સિગરેટનું ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીને ઝડપી પાડી, વધુ તપાસ હાથ ધરી

કતારગામ: શહેરમાં પાલ વિસ્તારમાંથી SOG પોલીસે ટેટુની આડમાં ચાલતા ઈ સિગરેટનું ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીને ઝડપી પાડી, વધુ તપાસ હાથ ધરી

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 10, 2025
કતારગામ: અમરોલી વિસ્તારમાં દૂધ વાળાની દબંગરી સામે આવી વોચમેનને માર મારતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

કતારગામ: અમરોલી વિસ્તારમાં દૂધ વાળાની દબંગરી સામે આવી વોચમેનને માર મારતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 9, 2025
કતારગામ: કતારગામ ખાતેથી શહેરમાં તરખાત મચાવતી મોબાઈલ સ્નેચિંગ કરતા રીટા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 10 ગુના નો ભેદ ઉકેલ વધુ.

કતારગામ: કતારગામ ખાતેથી શહેરમાં તરખાત મચાવતી મોબાઈલ સ્નેચિંગ કરતા રીટા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 10 ગુના નો ભેદ ઉકેલ વધુ.

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 8, 2025
કતારગામ: શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી કાપોદ્રા પોલીસે બાતમીના આધારે 10થી વધુ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કતારગામ: શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી કાપોદ્રા પોલીસે બાતમીના આધારે 10થી વધુ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

bharatbrahmbhatt32 status mark
Katargam, Surat | Jun 7, 2025
Load More
Contact Us