આજ રોજ ઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ થેરકા,ઘોડીયા અને રામપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણતર માટે સારી સુવિધા અને વાતાવરણ મળી રહે તે હેતુથી કુલ રૂ. ૨૮૧ લાખના માતબર ખર્ચે ઓરડાઓ અને કિચન રૂમનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ
maheshbhaibhuriya

3.6k views | Jhalod, Dahod | Apr 27, 2025