Latest News in Jetpur Pavi (Local videos)
જેતપુર પાવી: ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી.
Jetpur Pavi, Chhota Udepur | Jul 3, 2025
rehan2051
Follow
Share
Next Videos
જેતપુર પાવી: ધારાસભ્યની રજૂઆતના પગલે પાવીજેતપુર અને બોડેલી તાલુકામાં 16.50 કરોડના ખર્ચે પાંચ નવા રસ્તા મંજૂર કરાયા.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jul 3, 2025
જેતપુર પાવી: મોહરમ ના તહેવાર ને લઈ PI એલ પી રાણા ની ઉપસ્થિત માં જેતપુર પાવી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
mayudinkhatri
Jetpur Pavi, Chhota Udepur | Jul 2, 2025
જેતપુર પાવી: ડેરીમાં દૂધ ઉત્પાદકોને બેંક પેમેન્ટ મુદ્દે આક્રોશ માત્ર એક જ જગ્યા પરથી પેમેન્ટ લેવાતાં ખેડૂતો ભારેમુશ્કેલી
#jansamsya
mayudinkhatri
Jetpur Pavi, Chhota Udepur | Jul 2, 2025
જેતપુર પાવી: રાયપુર ગામના લોકોએ કેનાલ પર નવું નાળું બનાવવાની માંગ કરી છે,લોકોએ સૂત્રોચાર કર્યા.
#JANSAMASYA
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jul 2, 2025
જેતપુર પાવી: જિલ્લા ભાજપ પ્રમુખના નિવાસ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે જિલ્લાના વિવિધ ગામોના નવનિયુક્ત સરપંચોએ શુભેચ્છા મુલાકાત કરી.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 30, 2025
જેતપુર પાવી: ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના નિવાસ્થાને પાણીબાર ખાતે પાવીજેતપુર વિધાનસભાના વિવિધ ગામોના નવનિયુક્ત સરપંચોએ મુલાકાત કરી.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 30, 2025
જેતપુર પાવી: જિલ્લા ભાજપ પ્રમુખે કેન્દ્ર સરકારના 11 વર્ષ નિમિત્તે લાભો વિશે તેઓના નિવાસ્થાનેથી પોતાની પ્રતિક્રિયા આપી.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 30, 2025
જેતપુર પાવી: ભારજ નદી પાસેથી મહાકાય અજગર જોવા મળ્યો, રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 29, 2025
જેતપુર પાવી: ભારજ નદી પાસે થી મહાકાય અજગર નીકળતા ફફડાટ, અજગર નું રેસ્ક્યુ કરાયું
mayudinkhatri
Jetpur Pavi, Chhota Udepur | Jun 29, 2025
જેતપુર પાવી: પાવી જેતપુર બારાવાડ ગામમાં લોકો ને જીવના જોખમે ગ્રામજનોએ ક્રોઝવે પાર કરતા નજરે પડ્યા
#jansamasya
mayudinkhatri
Jetpur Pavi, Chhota Udepur | Jun 28, 2025
જેતપુર પાવી: કલેકટર ગાર્ગી જૈને જેતપુરપાવી તાલુકાના કદવાલ અને ભીખાપુરા શાળાઓમાં ૬૫૦ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 28, 2025
જેતપુર પાવી: પાણીબાર ગામે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ખાટલા બેઠક યોજી.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 28, 2025
જેતપુર પાવી: રાયપુર ગામે આવેલ આશ્રમશાળાની અચાનક સાંસદે મુલાકાત કરી, બાળકો સાથે વાર્તાલાપ કર્યો.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 28, 2025
જેતપુર પાવી: શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ૯૪૫ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ નાયબ મુખ્ય દંડકે કરાવ્યો
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 27, 2025
જેતપુર પાવી: સાંસદ જશુભાઈ રાઠવા કોલીયારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 27, 2025
જેતપુર પાવી: ભારજ નદી ઉપરનો ડાયવર્ઝન ધોવાતા લોકો નદી ઓળંગવા માટે રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરે છે.
#JANSAMASYA
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 27, 2025
જેતપુર પાવી: ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિતિ રહી ઝાબ અને બોરઘા પ્રા શાળા ખાતે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 27, 2025
જેતપુર પાવી: ધી બરોડા સેન્ટ્રલ કો ઓપ બેન્કમાં દૂધ મંડળીમાં દૂધ ભરતા ગ્રાહકોને નાણા લેવા માટે ભારે મુશ્કેલી
#jansamasya
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 26, 2025
જેતપુર પાવી: પાવીજેતપુર પાસે પુલ બેસી જતા ભારદારી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો, કલેકટર અને સ્થાનિકો આપી પ્રતિક્રિયા
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 26, 2025
જેતપુર પાવી: પાવી જેતપુરની મુલાકાતે જિલ્લા કલેક્ટર
mayudinkhatri
Jetpur Pavi, Chhota Udepur | Jun 26, 2025
જેતપુર પાવી: સુખીડેમમાં પાણીની આવક વધતા ત્રીજો ગેટ ખોલાયો, સુખીડેમના ત્રણ ગેટ ખોલી 5555.75 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું છે.
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 26, 2025
જેતપુર પાવી: બારાવાડ ગામે લો લેવલ કોઝવે પર કોતરનું પાણી ફરી વળતા લોકો જીવન જોખમે પસાર કરવા મજબુર
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 26, 2025
જેતપુર પાવી: પાવી જેતપુર થી છોટા ઉદેપુર જતા રસ્તા પર નાળાની દીવાલ ધરાશાયી થઈ છે.
#JANSAMASYA
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 25, 2025
જેતપુર પાવી: સિહોદ પાસે નેશનલ હાઇવે 56 ભારજ નદી પર બનાવેલ ડાઈવરજન ના બે ભાગ થયા
#JANSAMASYA
rehan2051
Jetpur Pavi, Chhota Udepur | Jun 25, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!