Latest News in Hansot (Local videos)
હાંસોટ: હાંસોટથી કંટીયાળજાળને જોડતો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો
Hansot, Bharuch | Jun 20, 2025
aartimachhi007
Follow
Share
Next Videos
હાંસોટ: હાંસોટ તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબમ્બકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
aartimachhi007
Hansot, Bharuch | Jun 19, 2025
હાંસોટ: આગાહી વચ્ચે જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. હાંસોટ પંથકમાં હાંસોટ 14 મી.મી વરસાદ નોંધાયો
aartimachhi007
Hansot, Bharuch | Jun 18, 2025
હાંસોટ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જે પૈકી હાંસોટ તાલુકામાં સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 5.52 ઇંચ વરસાદ નોંધાયો હતો
aartimachhi007
Hansot, Bharuch | Jun 17, 2025
હાંસોટ: જિલ્લામાં તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ હાંસોટ પંથકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો
aartimachhi007
Hansot, Bharuch | Jun 16, 2025
હાંસોટ: હાંસોટ તાલુકામાં સૌથી વધુ 7 ગ્રામ પંચાયત સમરસ બની હતી
aartimachhi007
Hansot, Bharuch | Jun 15, 2025
હાંસોટ: હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને ટ્રેક-શૂટ સહિતની સામગ્રીની મદદ કરવામાં આવી હતી
aartimachhi007
Hansot, Bharuch | Jun 14, 2025
હાંસોટ: પોલીસે ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
aartimachhi007
Hansot, Bharuch | Jun 13, 2025
હાંસોટ: પોલીસકર્મીને દારૂ પાર્ટી કરવી ભારે પડી,હાંસોટ પોલીસ મથકના ASI 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા
aartimachhi007
Hansot, Bharuch | Jun 12, 2025
હાંસોટ: હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતા SPએ આપ્યા તપાસના આદેશ આપ્યા છે
aartimachhi007
Hansot, Bharuch | Jun 11, 2025
હાંસોટ: હાંસોટ પોલીસે શાહનરસુલ્લા દરગાહ પાસે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
aartimachhi007
Hansot, Bharuch | Jun 10, 2025
હાંસોટ: પંથકમાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વર્ગ ખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા
aartimachhi007
Hansot, Bharuch | Jun 9, 2025
હાંસોટ: રાલીસ કોલોની નજીક સોમેશ્વર મહાદેવ મંદિરનો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
aartimachhi007
Hansot, Bharuch | Jun 8, 2025
હાંસોટ: હાંસોટ-અંકલેશ્વરમાં બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી હતી
aartimachhi007
Hansot, Bharuch | Jun 7, 2025
હાંસોટ: બકરી ઈદના તહેવાર કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક મળી
aartimachhi007
Hansot, Bharuch | Jun 6, 2025
હાંસોટ: અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે બે સ્થળોએ વૃક્ષારોપણ કરાયું
aartimachhi007
Hansot, Bharuch | Jun 5, 2025
હાંસોટ: હાંસોટ તાલુકાના શેરા ગામના તળાવમાં મગર દેખાતા વન વિભાગ દ્વારા તેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પકડી પાડ્યો હતો
aartimachhi007
Hansot, Bharuch | Jun 4, 2025
હાંસોટ: હાંસોટથી કંટીયાળજાળ જતા રોડ પર બાઈક ચાલકને અકસ્માત નડતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત થયું
aartimachhi007
Hansot, Bharuch | Jun 3, 2025
હાંસોટ: હાંસોટ તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ પડતાં 17 મીમી વરસાદ નોંધાયો હતો
aartimachhi007
Hansot, Bharuch | Jun 2, 2025
હાંસોટ: શહેર પીઆઈ પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી.
aartimachhi007
Hansot, Bharuch | Jun 1, 2025
હાંસોટ: સામોર ગામની સીમમાં સરકારી જમીન પર પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન બદલ ગામના સરપંચને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
aartimachhi007
Hansot, Bharuch | May 31, 2025
હાંસોટ: પોલીસ દ્વારા ચાર પોલીસ મથક 126 પ્રોહીબિશન ગુનામાં ઝડપાયેલા 34 લાખના વિદેશીદારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
aartimachhi007
Hansot, Bharuch | May 30, 2025
હાંસોટ: તાલુકા માં 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
aartimachhi007
Hansot, Bharuch | May 29, 2025
હાંસોટ: પંથકમાં વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ સુકવેલ ડાંગરનો પાક સતત પલળી જતા ખેડૂતોને હાલાકી પડી
#jansamasya
aartimachhi007
Hansot, Bharuch | May 28, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!