Latest News in Halvad (Local videos)
હળવદ: હળવદના ઘનશ્યામપુર અને રણમલપુર વિસ્તારમાં ખેડૂતોએ દાડમના પાકમાં દવાનો છંટકાવ કરતા થયેલ નુકસાની અંગે પોલીસમાં રજૂઆત
Halvad, Morbi | Jul 13, 2025
arbazbadi.ab
Follow
Share
Next Videos
હળવદ: હળવદ પંથકમાં વિજ ચેકીંગ માટે વિજિલન્સની 32 ટીમો ત્રાટકી, રૂ.1.20 કરોડની વિજ ચોરી ઝડપાઈ
arbazbadi.ab
Halvad, Morbi | Jul 12, 2025
હળવદ: હળવદ પોલીસ ટીમ દ્વારા ત્રણ ચોરાઉ બાઇક સાથે રીઢા ગુનેગારને ઝડપી લેવાયો
arbazbadi.ab
Halvad, Morbi | Jul 12, 2025
હળવદ: હળવદના સરા રોડ પર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના કારણે સ્થાનિક આજુબાજુના નાગરિક ત્રાહિમામ
#jansamasya
arbazbadi.ab
Halvad, Morbi | Jul 11, 2025
હળવદ: હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ખેતરમાં વિજપોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતનો ઉગ્ર વિરોધ
arbazbadi.ab
Halvad, Morbi | Jul 11, 2025
હળવદ: હળવદના ચરાડવા ગામે આંગણવાડી કેન્દ્ર બહાર ગંદકીનો વિડીયો વાયરલ, બાળકોના આરોગ્ય પર ગંભીર ખતરો...
#jansamasya
arbazbadi.ab
Halvad, Morbi | Jul 10, 2025
હળવદ: હળવદના ટીકર ગામ ખાતે બ્રાહ્મણી નદી પરના જર્જરીત પુલ અંગે ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરાયા
arbazbadi.ab
Halvad, Morbi | Jul 10, 2025
હળવદ: હળવદના ટીકર ગામ ખાતે નર્મદા કેનાલ પર બનેલ નાલુ લાંબા સમયથી જર્જરીત હાલતમાં, ગંભીર અકસ્માતનો ખતરો
#jansamasya
arbazbadi.ab
Halvad, Morbi | Jul 9, 2025
હળવદ: હળવદના અજીતગઢ અને ખોડ ગામના નાગરિકોએ ખખડધજ રોડ રસ્તાથી કંટાળી રોડ પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
#jansamasya
arbazbadi.ab
Halvad, Morbi | Jul 9, 2025
હળવદ: હળવદના રણમલપુર અને સુરેન્દ્રનગરના એજાર ગામના ખેડૂતો પાણી નિકાલ મામલે અમને-સામને, પ્રાંત અધિકારી સ્થળ પર દોડી આવ્યા
arbazbadi.ab
Halvad, Morbi | Jul 8, 2025
હળવદ: હળવદના સુંદરગઢ ગામે દેશી દારૂ ભરેલી થાર અને બોલેરો ઝડપાઇ, 15 લાખનો મુદ્દામાલ જપ્ત....
arbazbadi.ab
Halvad, Morbi | Jul 8, 2025
હળવદ: વિચિત્ર ઘટના : હળવદના ગોલાસણ ગામે મોટા ફુગ્ગા સાથે લટકેલી સર્કિટની ડબ્બી આકાશમાંથી નીચે પડતા લોકોમાં કુતૂહલ...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 7, 2025
હળવદ: હજરત ઈમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં હળવદ પંથકમાં મોહરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 7, 2025
હળવદ: હળવદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓની અછતના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
#jansamasya
arbazbadi.ab
Halvad, Morbi | Jul 6, 2025
હળવદ: હળવદના ચરાડવા ગામે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં ખાબકેલા બે ગૌવંશોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કરાયુ...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 6, 2025
હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતે વય વંદના યોજના અંતર્ગત મેગા ડ્રાઈવ યોજાઈ..
arbazbadi.ab
Halvad, Morbi | Jul 5, 2025
હળવદ: હળવદ તાલુકાના પાંડાતિરથ ગામ ખાતે ધારાસભ્યન ઉપસ્થિતિમાં રાત્રે સભા યોજાઈ...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 5, 2025
હળવદ: હળવદ તાલુકાની રાતાભે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મામલે ધારાસભ્યને રજુઆત કરાઇ...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 4, 2025
હળવદ: હળવદના ચરાડવા ગામે પિતાના હાથે પુત્રની હત્યાના બનાવમાં ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 4, 2025
હળવદ: પ્રાંત કચેરી ખાતે કલેકટર તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાએ સંકલન સમિતિની બેઠક યોજાઈ
arbazbadi.ab
Halvad, Morbi | Jul 3, 2025
હળવદ: તાલુકાના ચરાડવા ગામ ખાતે પિતાના હાથે સગા પુત્રની ગળાટુપો દઇ હત્યાથી ખળભળાટ
arbazbadi.ab
Halvad, Morbi | Jul 3, 2025
હળવદ: હળવદથી સરાને જોડતા મુખ્ય માર્ગ પર રોડ વચ્ચે ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી વાહનચાલકો માટે બને મોતનો કૂવો..
#jansamasya
arbazbadi.ab
Halvad, Morbi | Jul 2, 2025
હળવદ: ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત 3 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીઓની ધરપકડ કરતી પોલીસ
arbazbadi.ab
Halvad, Morbi | Jul 2, 2025
હળવદ: હળવદ પંથકમાં નોંધાયેલ અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 1, 2025
હળવદ: હળવદ પંથકને જીવાદોરી સમાન બ્રહ્માણી એક ડેમ ઓવરફ્લો થતાં નાગરિકો ખુશખુશાલ...
arbazbadi.ab
Halvad, Morbi | Jul 1, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!