આપના શહેર અમદાવાદ માં યોજાઇ રહયો છે રોજગાર મેળો.
દેશના યુવાનો ને નોકરી આપવાના સંકલ્પ હેઠળ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 એપ્રિલ, 2025 ના રોજ સરકારી નોકરી માટે પસંદગી પામેલ 51000 થી વધુ ઉમેદવારો ને નિમણૂક પત્ર આપશે. . .. रोजगार मेला।
rozgarmela-dopt_ahmedabad

186 views | Ahmedabad, Gujarat | Apr 25, 2025