Latest News in Dhoraji (Local videos)
ધોરાજી: જુનાગઢ રોડ પરના ડામર રોડનું ચાલતું કામ નબળું અને હલકુ હોવાના સ્થાનિકો તેમજ કોંગ્રેસ દ્વારા આક્ષેપ
#jansamasya
Dhoraji, Rajkot | Jun 7, 2025
ashish_lalakiya
Follow
Share
Next Videos
ધોરાજી: કૈલાશ નગર વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 7, 2025
ધોરાજી: ધોરાજીમાં બીમારીથી કંટાળી યુવકે આપઘાત કર્યો, ધોરાજીના કૈલાશ નગરમાં રહેતો હતો યુવક
ashishmehta05
Dhoraji, Rajkot | Jun 7, 2025
ધોરાજી: ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને સભ્ય સહિત ભાજપના આગેવાનો સહિત છ જેટલા જુગારીઓ પડકાયા
ashishmehta05
Dhoraji, Rajkot | Jun 7, 2025
ધોરાજી: ઝાંઝમેર ગામે ધોરાજી તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરી છ વ્યક્તિઓને ઝડપી લીધા
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 6, 2025
ધોરાજી: ધોરાજીમાં જૂની અદાવતમાં બબાલ સર્જતાં એક શખ્સ ઘાયલ..ધોરાજી શાક માર્કેટ પાસે જૂની અદાવતમાં બબાલ સર્જાય હતી
ashishmehta05
Dhoraji, Rajkot | Jun 5, 2025
ધોરાજી: સરકારી હોસ્પિટલ ખાતે સીનીયર સીટીઝનો માટે અલગ અલગ પ્રકારના સાધન સહાય માટેનો કેમ્પ યોજવામાં આવ્યો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 5, 2025
ધોરાજી: જલ જલાસા પીર ખાતે ધોરાજી ઉપલેટા અખાડાના કિન્નર સમુદાય દ્વારા ચાદર અને ન્યાઝનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 5, 2025
ધોરાજી: ધોરાજી કોર્ટે દુષ્કર્મના કેસમાં અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણ રહેવાસી મૂળ રહેવાસી ગોંડલ વાળાને 20 વર્ષની સજા સંભળાવી
ashishmehta05
Dhoraji, Rajkot | Jun 4, 2025
ધોરાજી: કુંભારવાળા વિસ્તારની ડેરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા દૂધ તેમજ અન્ય વસ્તુઓની ચકાસણી કરી સેમ્પલ લીધા
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 3, 2025
ધોરાજી: પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ અને પોકસો કેસ બાબતે ધોરાજી ASP દ્વારા માહિતી જાહેર કરવામાં આવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 3, 2025
ધોરાજી: શહેરમાં યોગ્ય સાફ સફાઈ ન થતાં સ્થાનિક વેપારીઓ અને લોકોને ધોરાજી શહેરમાં જાતે સાફ-સફાઈ કરવાની ફરજ પડી
#jansamasya
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 3, 2025
ધોરાજી: પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાય, પોલીસે તપાસ શરૂ કરી ચક્રો ગતિમાન કર્યા
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 2, 2025
ધોરાજી: પોરબંદરથી પહેલગામ સુધીની પદયાત્રાએ નીકળ્યો મુસ્લિમ યુવાન, ધોરાજી પહોંચતા આંબેડ ચોક ખાતે કરાયું સ્વાગત
ashishmehta05
Dhoraji, Rajkot | Jun 1, 2025
ધોરાજી: ધોરાજીના રસુલપરા વિસ્તાર ગ્રાઉન્ડમાંથી લાશ મળી આવી
ashishmehta05
Dhoraji, Rajkot | Jun 1, 2025
ધોરાજી: LCB ટીમ દ્વારા બાદમીના આધારે 352 નંગ ઇંગ્લિશ દારૂ સાથે એક વ્યક્તિને સુપેડી અને નાની વાવડી વચ્ચેથી ઝડપી લીધો
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 1, 2025
ધોરાજી: રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ધોરાજી નજીક ખાનગી ટ્રાવેલ્સ અને તેલના ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઇજાગ્રસ્ત થયા
ashish_lalakiya
Dhoraji, Rajkot | Jun 1, 2025
ધોરાજી: નેશનલ હાઈવે પર ધોરાજી ઉપલેટા રોડ પર બે કારના સર્જાયેલ અકસ્માતમાં એક કાર પલટી મારી દીધી
ashish_lalakiya
Dhoraji, Rajkot | May 31, 2025
ધોરાજી: ભાદાજાળીયા ગામના સરપંચ અને પૂર્વ તલાટી મંત્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે ગામ લોકોએ આવેદન પાઠવ્યું
ashish_lalakiya
Dhoraji, Rajkot | May 31, 2025
ધોરાજી: શહેરના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા યુવકે જામકંડોરણાના પીઆઈ પર આક્ષેપો કર્યા
ashishmehta05
Dhoraji, Rajkot | May 30, 2025
ધોરાજી: ઝાંઝમેર ગામે જૂની અદાવતને લઈને પશુપાલક પર થયેલા હુમલા મામલે ચાર વ્યક્તિઓ સામે પશુપાલકે પોલીસ ફરિયાદ નોંધાવી
ashish_lalakiya
Dhoraji, Rajkot | May 29, 2025
ધોરાજી: નગરપાલિકા વિસ્તારમાં રેવન્યુ વિભાગ અંતર્ગતની જમીનમાં થયેલા દબાણને દૂર કરી 18 કરોડ ઉપરાંતની જગ્યા ખુલ્લી કરાય
ashish_lalakiya
Dhoraji, Rajkot | May 29, 2025
ધોરાજી: સુપેડી ગામે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મૃતક વ્યક્તિના પિતાએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ
ashish_lalakiya
Dhoraji, Rajkot | May 28, 2025
ધોરાજી: જામનગરમાંથી ટ્રેક્ટર ચોરીની ફરિયાદમાં સામેલ એક વ્યક્તિને ધોરાજી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો
ashish_lalakiya
Dhoraji, Rajkot | May 27, 2025
ધોરાજી: રાજ્યભરમાં કોરોનાની લહેર વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું,10 બેડ મેડિસન સહિતની જથ્થો અનામત રાખવામાં આવ્યો
ashishmehta05
Dhoraji, Rajkot | May 27, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!