Latest News in Chuda (Local videos)
ચુડા: ચુડાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. કરમડ જોબાળા કોઝવે પાણી ફરી વળ્યા શિક્ષક,આરોગ્ય સ્ટાફને ટ્રેક્ટરની મદદ થીખસેડાયા
Chuda, Surendranagar | Jul 3, 2025
rana.ashvinsinh
Follow
Share
Next Videos
ચુડા: ચૂડા કોર્ટ ચેક રિટર્ન કેસમાં શિક્ષકને 6 માસની સજા ફટકારી ફરિયાદીને વળતર પેટે રૂ. 4.47 લાખ ચૂકવવા હુકમ કર્યો
snr01
Chuda, Surendranagar | Jul 3, 2025
ચુડા: ચુડા પંથકમાં ખાતર ની કૃત્રિમ અછત ખેડૂતો પરેશાન વાવેતર ના DAP અને યુરીયા ખાતર અછત નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jul 2, 2025
ચુડા: ચુડા ના ભૃગુપુર ગામે સરકારી જમીન મા ગેરકાયદે દબાણો કરનાર બે શખ્સો વિરૂદ્ધ ચુડા ટીડીઓ એ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાઇ
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jul 1, 2025
ચુડા: ભ્રુગુપુરની સિમમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર વાવેતર કરનાર બે શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ નોંધાઇ
axay.joshi7
Chuda, Surendranagar | Jul 1, 2025
ચુડા: ચુડા તાલુકાના સોનઠા ગામે રેણાક પ્લોટો ની બોગસરાજી રોકવા જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત
snr01
Chuda, Surendranagar | Jun 30, 2025
ચુડા: ચુડા ના સમઢીયાળા,નવી મોરવાડ, જૂની મોરવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક શાળામાં શાળાપ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 27, 2025
ચુડા: ચુડા તાલુકાનાં બે ગ્રામ પંચાયતો યોજાયેલી ચુંટણી ની મતગણતરી યોજાઇ પરિણામો જાહેર થયા. ટેકેદારો એ જીતના વધામણાં કર્યા હતા.
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 25, 2025
ચુડા: વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ જંગી મતે વિજય મેળવતા ચુડા શહેરમાં આપ કાર્યકરો એ જીત ની ઉજવણી કરી હતી
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 24, 2025
ચુડા: ચુડા ના છત્તરિયાળા ગામે મકાન પાસે નુ ચણતર કામ બાબતે બોલાચાલી કરી હુમલો કરી માર માર્યા ની 5 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 22, 2025
ચુડા: ચુડા ગુરૂકુળ ખાતે ચુડા શહેર અને તાલુકાના ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભા નું આયોજન કરાયું હતું
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 21, 2025
ચુડા: ચુડા તાલુકા ના મીણાપુર મા સતત વિજકાપ અને અપુરતો વિજ પુરવઠો મળતા ખેડૂતો પરેશાન ચુડા PGVCL કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 20, 2025
ચુડા: ચુડા તાલુકા ના ઉપરવાસમાં ભારે વરસાદ થતા વાંસળ અને વેળાવદર ડેમ ઓવરફલો થયા ધારાસભ્ય એ ચુડા ખાતે સમીક્ષા બેઠક યોજી
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 18, 2025
ચુડા: તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુરનો પાણી તાલુકા પંચાયત કચેરીમાં ઘુસ્યો, કંપાઉન્ડની દિવાલ ધસી પડતાં દોડધામ મચી
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 17, 2025
ચુડા: ચુડાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. છેલ્લા બે દિવસથી કાળઝાળ અસહ્ય ગરમી બાદ વરસાદ થી લોકોમાં રાહત થઈ
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 16, 2025
ચુડા: ચુડા ના કારોલ થી મોજીદડ કેનાલ પરથી 15 થી વધુ ઇલેક્ટ્રિક મોટરો ચોરી થયાની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને નોધાઇ
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 15, 2025
ચુડા: ચોકડી ગામે દેશમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા વીર સૈનિકોનુ સન્માન કાર્યક્રમ યોજાયો. વિમાન દુર્ઘટનાનાની શ્રધ્ધાંજલિ આપી
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 14, 2025
ચુડા: ચુડા તાલુકાના ખાંડીયા ગામે એકજ જ્ઞાતિના બે પરિવાર વચ્ચે મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવારમાં માટે લીંબડી ખસેડાયા
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 13, 2025
ચુડા: ચુડા તાલુકા ના ખેડૂતો આઇ પોર્ટલ પર સરકારી યોજનાઓનો લાભ મેળવી ખેડૂતો આત્મનિર્ભર બન્યાં
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 10, 2025
ચુડા: ચુડા તાલુકા ના વનાળા થી સરવાળ જવાના માર્ગે વોકળામાં ગંજીપતાનો પૈસા ની હારજીત નો રમી રહેલા 4 શખ્સો ઝડપાયા
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 6, 2025
ચુડા: રેલ્વે તંત્ર દ્વારા દેશમાં અનેક રેલવે સ્ટેશનો નુ નવીનીકરણ થયુ સાથોસાથ ચુડા ના જુના રેલવે સ્ટેશન ને રીપેરીંગ કરવા રજૂઆત
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 4, 2025
ચુડા: ચુડા શહેરમાં લગ્ન કરવા આવેલા જમાઇએ વટ પાડવા સસરા નું હથિયાર લઈ ફોટા પડાવી વાયરલ કરતા ચુડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 3, 2025
ચુડા: ચુડા પોલીસ ચેકીંગ પેટ્રોલીંગ દરમિયાન હથિયાર છુપાવી શંકાસ્પદ હાલતમાં નીકળતા એક શખ્સ ની અટક કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી.
rana.ashvinsinh
Chuda, Surendranagar | Jun 2, 2025
ચુડા: ચુડા તાલુકા ના વેજલકા ગામે થી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો બે આરોપીઓ ફરાર ચુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
rana.ashvinsinh
Chuda, Surendranagar | May 29, 2025
ચુડા: ચુડા ગામે પીયરમાં આવેલી મહિલા એ પતિ સાસુ અને દિયરના માનસિક ત્રાસ થી કંટાળી ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડાઈ
rana.ashvinsinh
Chuda, Surendranagar | May 27, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!