Latest News in Chhota Udaipur (Local videos)

છોટાઉદેપુર: જિલ્લા કલેકટરે કવાંટ પાંચ આંગણવાડી અને કવાંટ પોલીસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત કરી.

Chhota Udaipur, Chhota Udepur | Jun 3, 2025
rehan2051
rehan2051 status mark
Share
Next Videos
છોટાઉદેપુર: ૧૬ થી ૩૦ મે સુધી જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પ યોજાયો.

છોટાઉદેપુર: ૧૬ થી ૩૦ મે સુધી જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પ યોજાયો.

rehan2051 status mark
Chhota Udaipur, Chhota Udepur | Jun 3, 2025
છોટાઉદેપુર: જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ અંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં વર્કશોપ યોજાઈ.

છોટાઉદેપુર: શહેરમાં ડિસ્ટેલી ફળિયામાં હત્યા કેસમાં આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો,પીઆઈએ આપી પ્રતિક્રિયા

છોટાઉદેપુર: તાલુકામાં વિધાનસભા મતવિસ્તારમાં અંદાજીત રૂપિયા 899.31 લાખના ખર્ચે કેનાલોના નવીનીકરણ થશે, MLAએ મુખ્યમંત્રી અને મંત્રીનો આભાર માન્યો

છોટાઉદેપુર: સિંગલા ગામ પાસે ટ્રેક્ટરે પલટી મારી, પાનવડ તરફથી છોટાઉદેપુર તરફ જતી વખતે ઘટના બની, ડ્રાઇવરને ઇજાઓ પહોંચી

છોટાઉદેપુર: જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષકો અને કર્મચારીઓને મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારી ન મળતા રોષ જોવા મળ્યો,આપી માહિતી.

છોટાઉદેપુર: નગરના ડિસ્ટેલી ફળિયામાં હત્યાનો બનાવ, પોતાના ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું.

છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરના ડિસ્ટેલી ફળિયાની ઘટના
ડિસ્ટેલી ફળિયામાં દિનેશ નાનસિંગ રાઠવાની હત્યા

છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરના ડિસ્ટેલી ફળિયાની ઘટના ડિસ્ટેલી ફળિયામાં દિનેશ નાનસિંગ રાઠવાની હત્યા

mayudinkhatri status mark
Chhota Udaipur, Chhota Udepur | Jun 2, 2025
છોટાઉદેપુર: જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાઓને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્પર્ધાનું આયોજન કર્યું.

છોટાઉદેપુર: જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાઓને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે સ્પર્ધાનું આયોજન કર્યું.

rehan2051 status mark
Chhota Udaipur, Chhota Udepur | Jun 2, 2025
છોટાઉદેપુર: નગરપાલિકાના ઉપપ્રમુખે નગરમાં ચાલી રહેલ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું.

છોટાઉદેપુર: જિલ્લામાં ધોળી સામેલ તરફથી ડુંગરભીટ ગામ પાસેથી ભારતીય બનાવટમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો

છોટાઉદેપુર: તાલુકામાં 33 જેટલી ગ્રામ પંચાયતોમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે, ચૂંટણી લડનારા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ

છોટાઉદેપુર: રાષ્ટ્રીય ક્ષય નિમૂલ્યન કાર્યક્રમ ટીબી હારેગા દેશ જીતેગા કાર્યક્રમનો વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે આરોગ્ય વિભાગના પ્રયાસ

છોટાઉદેપુર: ગંજી ફળિયા ખાતેથી ભારતીબેન ભરવાડ ગુમ થયા, પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ દાખલ થઈ.

છોટાઉદેપુર: પાનવડમાં ધોધમાર વરસાદ,ભારે વાવાઝડા સાથે વરસાદી માહોલ, પાનવડ સહિત આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસ્યો.

છોટાઉદેપુર: જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે છેલ્લા બે દિવસની અંદર નશાની હાલતમાં 3થી વધુ શખ્સોને ઝડપ્યા.

Chhota Udaipur, Chhota Udepur | Jun 1, 2025
છોટાઉદેપુર: નગરમાં ભાજપની ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને લોકો જોડાયા.

છોટાઉદેપુર: નસવાડી કરાલી, કવાંટ તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગ્ન પ્રસંગોમાંથી વાહન ચોરી કરતા બે ઇસમો કરજવાંટથી ઝડપ્યા.

છોટાઉદેપુર: ગુજરાત અને મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઈવે  ઉપર આવેલ ઓવરબ્રિજ ની ખસ્તા હાલત, વાહન ચાલકોને મુશ્કેલી #JANSAMASYA

છોટાઉદેપુર: ટ્રેક્ટર ટ્રોલીની ચોરીના ત્રણ ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીને ગોડધા ગામેથી પાનવાડ પોલીસે ઝડપી લીધો

છોટાઉદેપુર: ટ્રેક્ટર ટ્રોલીની ચોરીના ત્રણ ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીને ગોડધા ગામેથી પાનવાડ પોલીસે ઝડપી લીધો

mayudinkhatri status mark
Chhota Udaipur, Chhota Udepur | Jun 1, 2025
છોટાઉદેપુર: વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો, ભાજપના યુવા નેતાઓ ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર: વસેડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો, ભાજપના યુવા નેતાઓ ઉપસ્થિત રહ્યા.

rehan2051 status mark
Chhota Udaipur, Chhota Udepur | May 31, 2025
છોટાઉદેપુર: દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્મૃતિ પરિષદ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર: જિલ્લામાં પશુપાલકો અને દૂધ ઉત્પાદકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે,માહિતી વિભાગે માહિતી આપી.

છોટાઉદેપુર: ફેમેલી કોર્ટ દ્વારા કાઉન્સેલરની પેનલ તૈયાર કરાશે,લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૬ જૂન સુધીમાં અરજી કરવાની રહેશે.

Load More
Contact Us