Latest News in Chhota Udaipur (Local videos)

છોટાઉદેપુર: દિલ્હી ખાતે જિલ્લા કોંગ્રેસના નેતાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

Chhota Udaipur, Chhota Udepur | Jul 10, 2025
rehan2051
rehan2051 status mark
Share
Next Videos
છોટાઉદેપુર: પોકેટકોપ મોબાઇલથ ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને એલસીબીએ ડોન બોસ્કો સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યો.

છોટાઉદેપુર: પોકેટકોપ મોબાઇલથ ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને એલસીબીએ ડોન બોસ્કો સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યો.

rehan2051 status mark
Chhota Udaipur, Chhota Udepur | Jul 10, 2025
છોટાઉદેપુર: નગરમાં આવેલ સંગ્રહાલયની જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદારે મુલાકાત લીધી

છોટાઉદેપુર: એપીએમસી હોલ ખાતે બાગાયત વિભાગ દ્વારા ગ્રો મોર ફ્રુટ ક્રોપ અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ.

છોટાઉદેપુર: રાજપીપલા કોર્ટ ખાતે બનેલી ઘટનાને લઈને ઠરાવ કરાયો, કોર્ટ ખાતેથી વકીલે આપી પ્રતિક્રિયા.

છોટાઉદેપુર: તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એ ઓરસંગ નદી પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા કલેકટરને રજૂઆત કરી,આપી માહિતી.

છોટાઉદેપુર: તાલુકાના વસેડી અને ચીલરવાંટ આંગણવાડી કેન્દ્રની જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર દ્વારા મુલાકાત લીધી.

Chhota Udaipur, Chhota Udepur | Jul 9, 2025
છોટાઉદેપુર: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી એ કલેકટરને આવેદન આપ્યું, યુવા નેતા સાજીદભાઈ ખોટાએ આપી પ્રતિક્રિયા.

છોટાઉદેપુર: મોટી સઢલી પ્રાથમિક શાળામાં ધરતી આંબા જન ભાગીદારી અભિયાનનો તાલુકાનો ત્રીજો કાર્યક્રમ યોજાયો.

છોટાઉદેપુર: વસેડી ખાતે પાવીજેતપુરના વેપારીઓની બેઠક યોજાઈ. બેઠકમાં સાંસદ ,સરપંચ સહિત ભાજપના હોદ્દેદારોને પણ બોલાવ્યા, આપી માહિતી.

છોટાઉદેપુર: નગરમાં પ્રાયોજના વહીવટદારની કચેરી ખાતેથી મોડલ સ્કૂલમાં એજન્સીને લઈને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માએ આપી પ્રતિક્રિયા

છોટાઉદેપુર: જીલ્લામાં નળ સે જલ યોજનાને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને, બીજેપીના પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાએ આપી પ્રતિક્રિયા.

છોટાઉદેપુર: SF હાઇસ્કુલ ખાતે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

છોટાઉદેપુર: જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગનું તાત્કાલિક સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું, વાહન ચાલકોમાં ખુશી.

Chhota Udaipur, Chhota Udepur | Jul 8, 2025
છોટાઉદેપુર: જિલ્લાના પાવીજેતપુરના ધારાસભ્ય  જયંતીભાઈ રાઠવા એ નગરમાં જાહેર સ્ટેજ ઉપરથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો લીધો ઉઘડો,જુઓ.

છોટાઉદેપુર: રંગપુર ગામે લોકોએ કરેલા ચક્કા જામને લઈને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નિવેદન આપ્યું.

છોટાઉદેપુર: ધારાસભ્ય ચૈતર વસાવા મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ નગરમાંથી આપી પ્રતિક્રિયા

Chhota Udaipur, Chhota Udepur | Jul 7, 2025
છોટાઉદેપુર: બાંગાપુરા ગામની સસ્તા અનાજની દુકાનને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાઈ, પુરવઠા અધિકારીએ માહિતી આપી

છોટાઉદેપુર: રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થય કાર્યક્ર્મ અંતર્ગત સુખાકારી દિવસ"ની ઉજવણી રંગપુર ખાતે કરવામાં આવી

છોટાઉદેપુર: જિલ્લામાં ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત ૯મી જુલાઈએ તાલુકાઓમાં શિબિર યોજાશે.

છોટાઉદેપુર: જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન દ્વારા રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું

છોટાઉદેપુર: ધંઘોડા અને ભેસાવહી જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચોએ સાંસદ સાથે તેઓના જન સંપર્ક કાર્યાલય ખાતે મુલાકાત કરી.

છોટાઉદેપુર: જીલ્લાના નેશનલ હાઈવે 56 લોકોએ બ્લોક કર્યો, રંગપુર પાસે લોકોએ રસ્તો બંધ કર્યો, લોકોએ આપી પ્રતિક્રિયા #JANSAMASYA

છોટાઉદેપુર: ચિસાડિયા રેલવે ઓવરબ્રીજ ઉપર પડેલા ખાડાને તંત્ર દ્વારા પૂરી દેવામાં આવ્યા, પબ્લિક એપના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું.

છોટાઉદેપુર: દરબાર હોલ ખાતે નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારો કાર્યક્રમ યોજાયો, સાંસદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Load More
Contact Us