Latest News in Bodeli (Local videos)
બોડેલી: APMC હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર દ્વારા વિવિધ મંડળો ની સંયોજક બેઠક યોજાઈ, જિલ્લા પ્રમુખ હાજર રહ્યા
Bodeli, Chhota Udepur | Jun 7, 2025
mayudinkhatri
Follow
Share
Next Videos
બોડેલી: એપીએમસી ખાતે શક્તિ કેન્દ્ર સંયોજક પરિચય બેઠક યોજાઈ,જિલ્લા ભાજપ પ્રભારી ઉપસ્થિત રહ્યા.
rehan2051
Bodeli, Chhota Udepur | Jun 7, 2025
બોડેલી: કુંડી ઉચાકલમ ગામમાં છેલ્લા 13 વર્ષ થી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી સરપંચ ના હોય ગામ નો વિકાસ રૂંધાયો
#jansamasya
rehan2051
Bodeli, Chhota Udepur | Jun 7, 2025
બોડેલી: પોલીસ દ્વારા નગરના વિવિધ માર્ગો પર ઈદ ના તહેવાર નિમિતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
mayudinkhatri
Bodeli, Chhota Udepur | Jun 6, 2025
બોડેલી: બકરા ઈદના તહેવાર નિમિત્તે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાઈ એ એસ પી અગ્રવાલ હાજર રહ્યા
mayudinkhatri
Bodeli, Chhota Udepur | Jun 5, 2025
બોડેલી: એપીએમસી ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા યોજાઈ.
rehan2051
Bodeli, Chhota Udepur | Jun 5, 2025
બોડેલી: વાંદરડા ગામની સીમ માંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો.
rehan2051
Bodeli, Chhota Udepur | Jun 3, 2025
બોડેલી: એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બોડેલી તાલુકાના ગોવિંદપુરા ગામ પાસે બનાવ બન્યો, પોલીસ ઘટના સ્થળે પહોંચી.
rehan2051
Bodeli, Chhota Udepur | Jun 3, 2025
બોડેલી: નસવાડી બોડેલી હાઇવે પર ગોવિંદપુરા ગામ પાસે ટ્રક અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થયો
mayudinkhatri
Bodeli, Chhota Udepur | Jun 3, 2025
બોડેલી: બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટી અને સામ્રાજ્ય સોસાયટીમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરી તસ્કરો ફરાર
mayudinkhatri
Bodeli, Chhota Udepur | Jun 2, 2025
બોડેલી: મેરીયા બ્રિજ પાસે ટ્રાફિક જામ થયા હોવાના દ્રશ્યો સામે ફરી આવ્યા, વાહન ચાલકો અટવાયા, તંત્ર ધ્યાને લે તે ખૂબ જરૂરી બન્યું.
rehan2051
Bodeli, Chhota Udepur | Jun 1, 2025
બોડેલી: શહેરમાં બીજેપીના ખેસ ગંદકીમાં રઝળતા જોવા મળ્યા,અલીખેરવા વિસ્તારની નવી નગરીમાં ગંદકીમાં બીજેપીના ખેસ જોવા મળ્યા.
rehan2051
Bodeli, Chhota Udepur | Jun 1, 2025
બોડેલી: ઓપરેશન શિલ્ડ અંતર્ગત બોડેલી ટાઉન ખાતે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેક આઉટના અભ્યાસનું પણ આયોજન કરાયું હતું.
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: બોડેલી ST ડેપોમાં મહિલાના પૈસા શેરવી લેતો ચોર પકડાયો, પૈસા ચોંરી કરતા હોવાની ગંધ મહિલાને આવતા ચોરને પકડી પાડ્યો.
rehan2051
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: અલીપુરા વિસ્તારમા કપિરાજનો આતંક યથાવત,આજે ફરી એક બાળકી પર કપીરાજે હુમલો કર્યો,આપી પ્રતિક્રિયા.
rehan2051
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: બોડેલી નર્મદા કેનાલ પર વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ આયોજન કરવામાં આવ્યું
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રિલ અને બ્લેકઆઉટ યોજાશે, ASP ગૌરવ અગ્રવાલે ઓફિસથી પ્રેસ કોંફરન્સ કરી માહિતી આપી
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 31, 2025
બોડેલી: કેનાલ ખાતે મોકડ્રીલ તથા બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું ડાયવર્ઝન કરવામાં આવશે
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 30, 2025
બોડેલી: બોડેલીના બાયપાસ હાઇવે રોડ પર આવેલી રેલવે ફાટક પાસે રૂા.53 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 30, 2025
બોડેલી: સંખેડા બોડેલી માં કપાસના ટેકા ના ભાવ લોંગ સ્ટેપલ માટે રૂ ૮૧૧૦ જાહેર થતા ખેડૂતો ને ફાયદો
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 29, 2025
બોડેલી: ગેબનશા દાદા ની દરગાહની પર ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 28, 2025
બોડેલી: જબુગામ વચ્ચે આવેલ મેરીયા બ્રિજ ઉપર ફરી એકવાર ગાડી બગડતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
#JANSAMASYA
rehan2051
Bodeli, Chhota Udepur | May 28, 2025
બોડેલી: અલીપુરા જન કલ્યાણ સોસાયટીમાં વૃદ્ધ ઉપર એક કાપીરજે હુમલો કરતા ઇજાગ્રસ્ત
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 28, 2025
બોડેલી: ઢોકલીયા 3 રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત
mayudinkhatri
Bodeli, Chhota Udepur | May 27, 2025
બોડેલી: બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના 2025 ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ યોજાયો.
rehan2051
Bodeli, Chhota Udepur | May 26, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!