Latest News in Babra (Local videos)
બાબરા: કરીયાણા રોડ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ 10000 ઉપરાંત નો મુદ્દા માલ પોલીસે કર્યો કબજે.
Babra, Amreli | Jun 4, 2025
imran3481
Follow
Share
Next Videos
બાબરા: પોકસોના ગુન્હામા સંડોવાયેલ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર આરોપીના દિવસના રિમાન્ડ મંજુર:પ્રતિક્રિયા આપતા DYSPશ્રી દેસાઇ
vaibhavchauhanamr
Babra, Amreli | Jun 3, 2025
બાબરા: બાબરા પોલીસ સ્ટેશનમાં પોકસો ગુનોમાં સંડોવાયેલ ફરાર આરોપીની ધરપકડ કરતી મહિલા પોલીસની ટીમ
vaibhavchauhanamr
Babra, Amreli | Jun 3, 2025
બાબરા: બાબરાના કરિયાણા રોડ ઉપર જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી લેતી પોલીસ
vaibhavchauhanamr
Babra, Amreli | Jun 2, 2025
બાબરા: શહેર સહિત તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિ આચરવાના ઇરાદે હથિયાર ધારણ કરનાર ત્રણશખ્સ વિરુદ્ધ કરાય કાર્યવાહી.
imran3481
Babra, Amreli | Jun 1, 2025
બાબરા: મોટા દેવળીયા ગામે વિદેશી દારૂનું વેચાણ કરનાર બે શખ્સોને ઝડપી લેતી પોલીસ.
imran3481
Babra, Amreli | Jun 1, 2025
બાબરા: બાબરામાં ફરજ બજાવતા પોલીસ કર્મી સહિત અન્ય એકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ:ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવાઇ
vaibhavchauhanamr
Babra, Amreli | May 31, 2025
બાબરા: બાબરા પોલીસ કર્મચારીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ:ચાર માસથી હતો શારીરિક સંબંધ: પોક્સો એક હેઠળ ગુનો દાખલ
vaibhavchauhanamr
Babra, Amreli | May 30, 2025
બાબરા: તાલુકાના ચમારડી ગામમાં નિર્દોષ શ્વાનને મારમારી મોતને ઘાટ ઉતારનાર શખ્સના સીસીટીવી થયા સોશિયલ મીડિયામાં વાયરલ
vaibhavchauhanamr
Babra, Amreli | May 28, 2025
બાબરા: બાબરામાં આવેલ ગૌશાળા પાસે બાઈક સવાર બે વૃદ્ધને ચડાવ્યા ફોરવીલર ના ચાલકએ હડફેટે
vaibhavchauhanamr
Babra, Amreli | May 20, 2025
બાબરા: ચરખાથી નીલવડા ગામે જવાના રસ્તે દારૂ ભરેલ ઇનોવા ગાડી ઝડપાઈ:રૂ.કુલ રૂપિયા ૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે
vaibhavchauhanamr
Babra, Amreli | May 19, 2025
બાબરા: બાબરાના સમઢીયાળા ગામે સિમ વિસ્તારમાં પવનચક્કી થઈ ધરસાઇ:આગ બની બેકાબુ:૧૦ ભેંસોનો આબાદ બચાવ
vaibhavchauhanamr
Babra, Amreli | May 15, 2025
બાબરા: બાબરાની સગીરાનું અપહરણ કરી અવારનવાર બળાત્કાર ગુજરાનાર આરોપીને ૧૦ વર્ષની સજા:રૂ.૪ લાખ વળતર ચૂકવવા આદેશ
vaibhavchauhanamr
Babra, Amreli | May 15, 2025
બાબરા: બાબરા ના ભાવનગર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે ચડાવી મહિલાને હડફેટે
vaibhavchauhanamr
Babra, Amreli | May 14, 2025
બાબરા: બાબરાની પ્રતિષ્ઠિત વિવેકાનંદ શાળાને વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લેવા બાબતે રૂ. ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો
vaibhavchauhanamr
Babra, Amreli | May 13, 2025
બાબરા: શેડુભારથી બાબરા જઇ રહેલા રીક્ષા ચિતલ પાસે ખાઈ ગઈ પલટી:૪ લોકોને ઇજા
vaibhavchauhanamr
Babra, Amreli | May 12, 2025
બાબરા: બાબરામાં જીવનપરા વિસ્તારમાં જૂની અદાવત રાખી પાંચ લોકોએ કર્યો પરિવાર ઉપર છરી વડે હુમલો
vaibhavchauhanamr
Babra, Amreli | May 12, 2025
બાબરા: રક્તદાન એજ મહાદાનના હેતુથી બાબરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું કરાયું આયોજન
vaibhavchauhanamr
Babra, Amreli | May 11, 2025
બાબરા: નાની કુંડળ ગામથી જિલ્લાની હદ સુધીના મહત્વના રોડ રિસરફેસિંગ કરવા માટેની કામગીરી નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય તળાવીયા.
imran3481
Babra, Amreli | May 9, 2025
બાબરા: વસાવડ રોડના રિસફેન્સિંગ કામ નું ખાતમુહરત કરતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા
imran3481
Babra, Amreli | May 9, 2025
બાબરા: નગરપાલિકાના ઉપપ્રમુખ ના ઘરે પ્રસંગિક પ્રસંગમાં હાજરી આપતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા
imran3481
Babra, Amreli | May 8, 2025
બાબરા: શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ તલ,મગ,બાજરી,જુવાર સહિતના પાકોને નુકસાની ભીતિ.
imran3481
Babra, Amreli | May 6, 2025
બાબરા: બાબરાના ચરખા ગામમાં પાડોશીના ત્રાસને કારણે આધેડએ કર્યો આપઘાતનો પ્રયાસ
vaibhavchauhanamr
Babra, Amreli | May 3, 2025
બાબરા: બાબરાના દેવળીયા ગામમાં યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને કર્યો આપઘાત
vaibhavchauhanamr
Babra, Amreli | May 2, 2025
બાબરા: ઇંગોરાળા થી બાબરા જવાના રસ્તે ખોડીયાર નગર પ્લોટ વિસ્તાર પાસે સર્જાયો બાઇક અકસ્માત
vaibhavchauhanamr
Babra, Amreli | May 2, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!